SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાધિકાર. ૨૧૭ તે સમતાના પારને સ્વાનુભવ પામે છે. दिस्मात्रदर्शने शास्रव्यापारः स्यान दुरगः । अस्याः स्वानुनवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥२॥ ભાવાથએ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ્ત્રને વ્યાપાર દૂર રહેતું નથી, એથી સામર્થ્ય નામને તે સમતાને અનુભવ આ સંસારના પારને પામે છે. ૨૮ ' વિશેષાર્થ-એ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ દૂર નથી, એટલે સર્વ શાસ્ત્ર તે સમતાના માહાભ્યને દર્શાવે છે. અને જે એ સમતાને પૂર્ણ અનુભવ થાય તે, આ સંસારને પાર આવી જાય છે. અહિં એ અર્થ નીકળે છે કે, જેમ કેઈ આંગળી વડે માર્ગ બતાવે, પણ તે કાંઈ સાથે આવે નહીં તેમ શાસ્ત્ર સમતાના માર્ગને બતાવે છે, પછી સમતા રાખવી, એ માણસના પિતાના હાથમાં છે. તેથી જે શાસ્ત્ર ભણું અથવા સાંભળી પિતાના અનુભવમાં લાવે તે, તે અનુભવના સામર્થ્યથી તે સમતાધારી પુરૂષ આ ભવાટવીના પારને પામી જાય છે. ૨૮ સમતા એ પરથી પણ પર એવું આત્મતત્વ છે, તેથી તેને ભરપૂર અનુભવ કરવો. परस्मात्परमेषा यनिगूढं तत्त्वमात्मनः। . तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्नरः ॥२५॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy