SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અધ્યાત્મસાર એક્ વૃષ્ટિ સુખદાયક થાય છે, તેમ જરા-મરણુ રૂપ દાવાનળથી સળગેલા આ સસાર રૂપ વનમાં સમતા એક અમૃતના મેઘની વૃષ્ટિ સમાન સુખદાયક છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે, આ દુઃખ રૂપ સંસારમાં સમતા સુખરૂપ થાય છે, તેથી ઉત્તમ જીવેએ એ સમતાને ધારણ કરવી જોઇએ. ૧૫ સમતાના આશ્રય કરી કાણ સુખી થયા હતા ? श्रित्य समतामेकां निर्वृता जरतादयः । नहि कष्टमनुष्ठानमभूत्तेषां तु किंचन ।। १६ ।। ભાવા—ભરત વગેરે એક સમતાના આશ્રય કરી સુખી થયા હતા. તેમને કાંઈ પણુ અનુષ્ઠાન કષ્ટરૂપ થયું ન હતું. ૧૬ વિશેષા – —શ્રુમતા પ્રાપ્ત કરીને કાણુ સુખી થયા હતા ? તે વાત ગ્રંથકાર આ Àાકથી સ્પષ્ટ કરે છે. ભરત રાજા વગેરે એક સમતાના આશ્રયકરીને સુખી થયા હતા. તેમને કાંઈ પણ કષ્ટ કારી અનુષ્ઠાન કરવું' પડ્યું' ન હતુ. ભરત રાજાનુ' વૃત્તાંત એવુ છે કે, તેઓ એક વખતે ચિત્રશાળામાં ગયેલા ત્યાં માત્ર સમતાને લઇને તેમને આઠ પાટ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હતુ. તેમને કાંધું પણ કૃષ્ટ ક્રિયા કરવી પડી ન હતી. ૧૬ સમતા ગુણરત્નેાના સંગ્રહમાં રાહગિરિની ભૂમિ છે. अर्गला नरकारे मोक्षमार्गस्य दीपिका । समता गुणरत्नानां संग्रदे रोहणावनिः ॥ १७ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy