SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મમતાત્યાગાધિકારઃ ૧૮૩ મનુષ્ય મમત્વથીજ આરંભ વગેરેમાં પ્રવર્તે છે ! ममत्वेनैव निःशंकमारंजादौ प्रवर्तते । લીલસમુત્યાથી ધનલોજન બાવતિ છે ભાવાર્થ-મમતાને લઈને માણસ કાળે અકાળે બેઠો થઈ આરંભ વગેરેમાં નિઃશંકપણે પ્રવર્તે છે, અને ધનના લાભથી ડે છે. ૯ વિશેષાર્થ–મમતાને વેગ એ પ્રબળ છે કે, જેથી માસુસ કાળ–અકાળનો વિચાર કરતું નથી. તે તત્કાળ શંકા છેડી આરંભ વગેરે કરવા પ્રવર્તે છે. અર્થાત્ પાપારંભ કરવા માંડે છે અને ધનના લાભથી આમ તેમ દોડે છે. એટલે કાળ-અકાળનો વિચાર કર્યા વગર પા૫ ભરેલાં કામે આરંભ મમતાને લઈને થાય છે, અને દ્રવ્ય મેળવવાને માટે તે મમતા આમ તેમ દેહાદેડ કરાવે છે, તેથી પાપનું મૂળ મમતા સર્વથા હોય છે. હું જેમનાં પિષણ માટે મમતા રાખી હેરાન થવામાં આવે છે, તેઓ તેનું રક્ષણ કરી શકતાં નથી. स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। शहामुत्र च ते नस्युस्त्राणाय शरणाय वा ॥१०॥ ભાવાર્થ–માણસ મમતાને વશ થઈ જેઓનાં ભરણ પિષ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy