SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ભેદાધિકાર. ૧૪૭. હોય, તે પણ તે ફરહીન્દુરાગ્રહી છે. જ્યારે વિરક્ત છતાં કુશહી બને છે, તે બીજા નામધારીની શી વાત કરવી? જે એકાંત-એક નય માને છે, તે શાસ્ત્રના અર્થને બાધક છે, તેને જૈન સમાજ નહીં, પણ જૈનાભાસ સમજે. તે જેનાભાસ છે, એટલું જ નહીં, પણ તે પાપ કરનાર છે. એથી સર્વથા એકાંતે નાની માન્યતાને ત્યાગ કર જોઈએ. ૩૪ જ્ઞાનગર્ભપણું લેવાનું હોય છે? उत्सर्गे चापवादेऽपि व्यबहारेऽथ निश्चये। झाने कर्मणि वायं चेन तदा ज्ञानगर्नता ॥ ३५ ॥ ભાવાર્થ-ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્ચય માર્ગમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાનયમાં જે એ કદાગ્રહ ન હોય તે, જ્ઞાનગર્ભતા સમજવી. એટલે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યને એગ છે, એમ સમજવું. ૩૫ ' વિશેષાર્થ–ઉત્સર્ગમા, અપવાદમાર્ગ, વ્યવહારમાર્ગ, નિશ્ચયમાર્ગ, જ્ઞાનનય અને ક્રિયાનય એ સર્વમાં કદાગ્રહ ન રાખવે જોઈએ. જ્યારે તેની અંદર કદાગ્રહ ન હોય, ત્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. એ ખરેખરે જ્ઞાની બને છે. જે તે બધામાં દાગ્રહ હોય છે, તે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યપણું ઉત્પન્ન થતું નથી. ૩પ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy