SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ભેદાધિકાર. ૧૩૩ THકુપા કુપરરિસ્કૃતિ अनुबंधाधचिंता च पणिधानस्य विच्युतिः ॥१४॥ ભાવાર્થ-ગુણ ઉપર અમુશગન કરે, બીજાએ કરેલા ઉપકારને ભુલી જવે. તીવ્ર કર્મને વિચાર ન કરે, અને શુભ અધ્યવસાયથી રહિત થવું. ૧૪’ વિશેષાર્થ–મેહ ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ ગુણ ઉપર અનુ રાગ કરતે નથી. તે બીજાએ કરેલા ઉપકારને ભુલી જાય છે. અને મુક કામ કરવાથી તીવ્ર કર્મ બંધાશે એ વિચાર કરતા નથી. અને તે શુદ્ધ અધ્યવસાય પણું ધારણ કરતું નથી. ૧૪: श्रद्धा मृत्त्व मौसत्य माधुर्यमविवेकता । वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं बक्षणावनी ॥ १५ ॥ ભાવાર્થ-શ્રદ્ધા, મૃદુતા-કેળપણું, ઉદ્ધતપણું, મધુરતા અને અવિવેકપણું એ બીજા મેહગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેની પંક્તિ કહેલી છે. ૧૫ વિશાથ–બીજા મેહગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષને શ્રદ્ધા હોય છે, કેમળતા હોય છે, ઉદ્ધતપણું હોય છે, અને સારા સારનો વિવેક હેતું નથી. આ પ્રમાણે બીજા મેહગર્ભિત વૈરાગ્યનાં લક્ષાણેકહેલાં છે. જે પુરૂષમાં આ. કહેલાં લક્ષણે હેય, તે પુરૂષ મહા ગર્ભિત વૈરાગ્યવાળે છે, એમ સમજવું. ૧૫
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy