SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અધ્યાત્મ સાર. ભેગને તત્વરૂપે માનવામાં આવે તે સંસાર સાગરનું ઉલ્લંધન થતું નથી તેનાથી કુમાર્ગે જવાય છે. भोग तत्त्वस्य तु पुनर्न नवोदधि लंघनम् । मायोदकदृढावेशस्तेन यातीह कापथे ॥१॥ ભાવાર્થ આ સંસારના ભેગને તત્વ રૂપે માનનારા પુરૂથિી સંસાર સાગરનું ઉલ્લંન થતું નથી, તે માયા રૂપી જળના આવેશથી આ લેકમાં કુમાર્ગે ચાલે છે. ૧૮ વિશેષાર્થ-જે પુરૂષ આ સંસારના ભેગોને તત્વ રૂપે માને છે, એટલે “સંસારના ભેગ ભેગવવા એજ સાર છે, એમ માને છે, એ ભવાભિનંદી પુરૂષ માયા-ઇંદ્રજાલ રૂપ જીના આવેશથી કુમાર્ગે જાય છે એટલે માયા રૂપી જલને પ્રવાહમાં તણાઈને આ લોકમાં નઠારે માર્ગે ચડી જાય છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાને છે કે, ભવી પ્રાણુએ વિષય ભેગને ત્યાગ કરે, અને સર્વદા માયાથી દૂર રહેવું. જે તે પ્રમાણે ન કરવામાં આવે તે, તે આ સંસાર સાગરમાં ચિરકાલ અથડાયા કરે છે. ૧૮ જેમ તે સંસારમાં ઉદ્વિગ્ન રહે છે, તેમ મેક્ષ માર્ગને વિષે પણ ભેગના મળમાં મેહિત થઈ રહે છે. स तत्रैव भवोधिने यथा तिष्ठत्य संशयम् । पोक्षमार्गेऽपि हि तथा लोगजंबालमोहितः ॥१५॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy