SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યામ સાર. મૂઢલેકને કામગની ઈચ્છા ઉપશમ પામતી નથી. अमाप्तत्वज्रमाच्चै स्वाप्तेष्वप्यनंतशः । कामनोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ ३ ॥ ભાવાર્થ–જે કામ ભેગ અનંતવાર પ્રાપ્ત થયા છે, છતાં જાણે તે પ્રાપ્ત થયાજ નથી, એ ભ્રમ થવાથી મૂઢ લોકેની કામગની ઈચ્છા ઉપશમ પામતી નથી. ૩ વિશેષાર્થ આ સંસારમાં પ્રાણીઓ અનંતવાર કામગ ભેગવેલા છે, તે છતાં તેમને એ ભ્રમ થઈ જાય છે કે, “જાણે, તેમણે કામગ ભેગવ્યાજ નથી, એથી તેમની કામગની ઈચ્છા તૃપ્ત થતી નથી. ૩ વિષયેથી કામ તૃમ થતું નથી તેમ દ્રષ્ટાંત પૂર્વક જણાવે છે. विषयैः वीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोससच्छक्ति भूय एवोपवद्धते ॥४॥ ભાવાર્થ ઈધણાથી જેમ અગ્નિ ક્ષય પામતું નથી, તેમ વિષથી કામને ક્ષય થતું નથી. પણ ઉલટ તે શક્તિને ઊલ્લાસ કરી વૃદ્ધિ પામે છે. આ વિશેષાર્થ—જેઓ એમ માને છે કે, વિષયે ભગવ્યા પછી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તેઓના મતને તેડવાને કહે છે કે, જેમ ઇંધ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy