SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ સ્વરૂપ ચિતા, ૯૫ તે ધ્યાન સ્થિર થાય, ત્યારે ઉજ્જ્વલ યશની Àાભા પ્રાપ્ત થાય છે. ધ્યાન કેવા પુરૂષાને સ્થિર થાય ? કે જે પુરૂષા જૈન સિદ્ધાંત અને તત્ત્વાની સ્થિતિ જાણનારા હાય, એટલે જૈન સિદ્ધાંત તથા જન તત્વને જાણનારા પુરૂષા સ્થિર ધ્યાન કરી ઉજવલ યશની શેભાને પામે છે. અહિ થા”શ્રી: એ શબ્દ ઉપરથી મૂળ ગ્રંથકાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયનુ નામ સૂચવવામાં આવ્યું છે. ૨૬ समाप्तः इतिश्री चतुर्थाधिकारः । COSEESEEEEE966 इतिश्री नयविजयगणिशिष्य श्रीयशोविजय विरचिते अध्यात्मसार प्रकरणे મથમાં ધઃ | ૐ | pappa
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy