SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ મું ઉદ્દેશક-૪] [૪ર૭ અતિમુક્તક એ ભગવાનના શિષ્ય થયા હતા. તે કુમાર શ્રમણ હતા. એક વખત બગલમાં પાતરુ ને એ લઈ બહાર ઠલ્લે ગયા. વહેતા પાણીનું ખાબોચિયું જોયું. તેમણે ખાબોચિયા ફરતી માટીની પાળ બાંધીને પાતરુ મૂકયું. તેમાં “આ મારું નાવ છે. એમ માની એમાં પાત્રાને રમાડવા લાગ્યા. સ્થવીરોએ આ બાળચેષ્ટા જોયા પછી તેમણે ભગવાનને પૂછયું. અતિમુક્તક કેટલા ભો કર્યા પછી સિદ્ધ થશે? સારાંશ કે ઝાષભદેવના શાસનમાં બાંધેલું કર્મ ચાવીસમા ભવે પણ ઉદયમાં આવ્યું છે. વચમાં જે સમય ગયો તે આ પ્રમાણે – રાષભદેવથી અજીતનાથ ભગવાન ૫૦ લાખ કરોડ સાગરોપમ અજીતનાથ થી સંભવનાથ ૩૦ લાખ કરોડ સાગરોપમ સંભવનાથ થી અભિનંદન સ્વામી ૧૦ લાખ કરેડ સાગરોપમ અભિનન્દનસ્વામીથી સુમતિનાથ ૯ લાખ કરોડ સાગરોપમ સુમતિનાથ થી પદ્મપ્રભુ ૯૦ હજાર કરોડ સાગરોપમ પદ્મપ્રભુ થી સુપાર્શ્વનાથ ૯ હજાર કરોડ સાગરેપમ સુપાર્શ્વનાથ થી ચન્દ્રપ્રભુ નવ કરોડ સાગરોપમ ચન્દ્રપ્રભુ થી સુવિધિનાથ ૯૦ કરેડ સાગરેપમ સુવિધિનાથ થી શીતલનાથ ૯ કરોડ સાગરોપમ શીતલનાથ થી શ્રેયાંસનાથ એક સાગરેપને છાસઠું લાખ છવીસ હજાર વર્ષ ઓછા એવા એક કરોડ સાગરોપમ શ્રેયાંસનાથથી વાસુપૂજ્ય ૫૪ સાગરેપમ વાસુપૂજ્ય થી વિમલનાથ ૩૦ સાગરોપમ વિમલનાથ થી અનંતનાથ ૯ સાગરોપમ અનંતનાથ થી ધર્મનાથ ૪ સાગરોપમ
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy