________________
[ ૨૩૯
શતક-૩ નું ઉદ્દેશક-૨ ]
એનું કારણ એ છે–કે અસુરકુમારે નીચે જવામાં બહુ જ શીવ્ર ગતિવાળા હોય છે અને ઉપર જવામાં મંદગતિવાળા હોય છે જ્યારે વૈમાનિક દેવાને નીચે જવામાં વધુ સમય લાગે છે ને ઉપર જવામાં ઓછો સમય લાગે છે. આવી રીતે શકના વજને નીચે જવામાં જે સમય લાગે તેનાં કરતાં ઉપર જવામાં ઓછો સમય લાગે.
શકેન્દ્ર એક સમયે સૌથી છેડે ભાગ નીચે જાય છે. તિરછું તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને ઉપર પણ સપેય ભાગ જાય છે.
ચમર એક સમયે સૌથી થોડે ભાગ ઉપર જાય છે. તિરછું તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને નીચે પણ, સંખેય ભાગ જાય છે, બધાને સારાંશ એ છે કે
શકને ઉપર જવાને કાળ અને ચમરને નીચે જવાને કાળ એ બન્ને સરખા છે. અને સૌથી થડા છે. શકનો નીચે જવાનો કાળ અને વજને ઉપર જવાનો કાળ–એ બન્ને સરખા છે, ને સંખ્યયગણા છે. ચમરને ચે જવાનો કાળ અને વજને નીચે જવાને કાળ એ બે સરખા ને વિશેષાધિક છે. થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે. અને વિષય વાસનાથી તૃપ્ત થઈને મુકત બને છે.
પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવ દેવીઓના રૂપ, રંગ અને શણગાર તથા તેમના હાવ-ભાવ જોઈને વિષય વાસનાથી તૃપ્ત થઈ જાય છે.
સાતમા અને આઠમા દેવલોકના દે, બીજી દેવીઓના "મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે. અને પરમ સંતોષને ધારણ કરે છે. આ કન્યા નવમા દશમા અચ્ચરમાં અને બારમા દેવલોકના
મ
ણ
?
-
:
1;ા
આ