________________
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
૧૫૮ ]
ગર્ભ પાણીના કુંડ
છેવટે રાજગૃહના ગરમ પાણીના કુંડના સંબંધમાં હકીકત રાજગૃહની પાસેના વૈભાર પવ તની નીચે ગરમ પાણીના કુંડ છે. (અત્યારે પણ છે.) એના સંબંધમાં કેટલાક લેાકાનુ કહેવું છે કે એની લંબાઇ અને પહેાળાઈ અનેક ચેાજન
વધુ નળસ્ત અનુબા—અથાત્ આ નગરીના શ્રાવકે સંપીલા અને શારીરિક મળે સશક્ત હાવાના કારણે કોઇનાથી પણ ગાજ્યા જાય તેવા નથી.
ગૃહસ્થ ધર્માંને સવા વિશ્વાની દયા હૈાય છે, માટે તેઓ પેાતાના કુટુંબની, સમાજની અને ધર્માંની રક્ષા માટે સંપૂણ સમર્થ હતા.
“નિરપરાધી ત્રસ અને જીવને મારવાની બુદ્ધિથી ન મારવે.” આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના ફરમાવેલા ગૃહસ્થ ધર્મ'ની અહિંસા ધર્માંના નિયમને અનુસારે સામાજિક દ્રોહીઓને દંડ દેવામાં, પેાતાના માળ—અચ્ચાઓને સંયમની મર્યાદામાં રાખવામાં દંડનીતિના આશ્રય પ્રાયઃ કરીને લેવા પડે છે.
ગામ, ઘર કે ફળીયામાં આગ લગાડનાર, કુવા, વાવડી કે તળાવના પાનીમાં ઝેર ભેળવનાર તલવાર, લાકડી કે શાસ્ત્ર હાથમાં લઇને ફરનાર, ગામ, ખેતર તથા ખેતીને નુકશાન કરનાર ચાલતે રસ્તે સ્ત્રીઓની છેડતી કે મશ્કરી કરનાર વગેરે આવા કૃત્ય કરનાર માણસા ડનેચેગ્ય ડાય છે, દુષ્ટોને દંડ દેવા એ ગૃહસ્થાશ્રીને ધમ છે.