________________
શતક-૧લું ઉદ્દેશક-૫ ] નરકાવાસે
આ ઉદેશકમાં પૃથ્વીઓ, જે બીનાંડી,સ્થિતિ અસુરકુમારના આવાસો, પૃથ્વી કાયિકોના આવાસા, પૃથ્વી વગેરે જીવાવાસમાં દશ સ્થાન, અવગાહના, સંસ્થાને, શરીર–સંઘર્ષણ, લેશ્યા, જ્ઞાન વગેરે અસુરકુમારાવાસમાંના સ્થિતિ સ્થાને, પૃથ્વીકાયિકનાં સ્થિતિસ્થાને, બે ઈન્દ્રિયાદિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના સ્થાનેવડે ભાંગા વગેરેનું વર્ણન છે.
સાર એ છે કે–પૃથ્વીઓ સાત છે, રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, અને તમસ્તમપ્રભા. “રત્નપ્રભા” શાથી કહેવાય છે? રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ છે, રત્નકાંડ, જલકાંડ અને પંકકાંડ. એમાં રત્નકાંડમાં નરકાવાસવાળા સ્થાને છેડી બીજા સ્થાને માં ઈન્દ્રનીલાદિ રત્ન છે. તે રત્નની પ્રભા જ્યાં જ્યાં પડે છે, તેનું નામ છે રત્નપ્રભા. બાકીની પૃથ્વીઓમાં પણ નામ. પ્રમાણે એમજ સમજવું.
આ સાતે પૃથ્વીઓમાં ગરકાવાસે છે. તેની સંખ્યા. જુદી જુદી છે, તે આ પ્રમાણે
રતનપ્રભામાં ૩૦ લાખ, વાલુકાપ્રભામાં ૧૫ લાખ, ધૂમપ્રભામાં ૩ લાખ, શકરપ્રભામાં ૨૫ લાખ, પંકપ્રભામાં ૧૦ લાખ, તમઃ–પ્રભામાં ૯૫ હજાર અને તમસ્તમઃ પ્રભામાં ૫.
આવી રીતે અસુરકુમારના આવાસ
અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમાના ૮૪ લાખ સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારના ૬ લાખ અને