SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૨. અનુમાનથી - પ્રત્યક્ષથી જણાયેલ એવો અર્થ જાણીને જે અર્થાપત્તિથી જણાયેલા પદાર્થનું કથન કરે તે પદાર્થ અનુમાન વાચ્ય કહેવાય છે. ૩૧૮ ૩. લેશથી - સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે હોય તો જ મોક્ષમાર્ગ છે. નહિ તો એકએક અલગ હોય તે મોક્ષ માર્ગ નથી, આમ, સમુદિત પદોથી જે નિર્દેશ કરાય તે લેશથી વાચ્ય પદાર્થ કહેવાય છે. અથવા ૨ પ્રકારે બીજી રીતે પણ છે ૧. આગમથી-ભવ્ય-અભવ્ય-નિગોધાદિ પ્રતિપાદક પદોનો આગમથી આજ્ઞા માત્રથી જ અર્થ બતાવાય, કારણ કે ભવ્યા-ભવ્યાદિ પ્રરૂપણા આગમ વિના પ્રાયઃ અન્ય પ્રમાણથી પ્રવર્તતી નથી. ૨. હેતુથી – જ્યાં હેતુ સંભવે ત્યાં હેતુથી પદાર્થ કહેવાય – હ્રાયપ્રમાળ આત્મા ન સર્વશતઃ कर्तृत्वात्, कुलालादिवत् । } = પ્રશ્ન-૬૩૦ – તો પછી “મૂર્ત આત્મા, તૃવાત્ જ્ઞાનાવિવત્'' એ પ્રમાણે આત્માનું મૂર્તત્વ પણ આ હેતુથી સિદ્ધ થાય ? ઉત્તર-૬૩૦ – સાચી વાત છે, સંસારી આત્મા મૂર્ત તરીકે ઇષ્ટ જ છે કાંઈ વાંધો નથી. પદ વિગ્રહ :- પ્રાય કરીને જે સમાસવિષય બે પદો કે પદોના અનેક અર્થ સંભવમાં ઇષ્ટપદાર્થના નિયમ માટે વિચ્છેદ કરાય તે પદવિગ્રહ. જેમકે રાજ્ઞ: પુરુષ: રાનપુરુષ:, શ્વેતપટો ચેતિ શ્વેતપટઃ મત્તા નહવી માતડ઼ા સ્મિન્ વને તદ્ મતમાતરૂં વનં, કોઈ પવિચ્છેદ પણ સમાસ વિષય નથી થતો. જેમકે વ્યાસઃ-પારાસર્ય: રામો-નામન્ય: વગેરે. એટલે પ્રાયઃ ગ્રહણ છે. ચાલના-પ્રત્યવસ્થાન :- સૂત્ર કે અર્થવિષય શિષ્ય-પ્રેરકો દ્વારા દોષ ઊભો કરાય તે ચાલના અને સૂરિનો તે ચાલનાનો પરિહાર તે પ્રત્યવસ્થાન. ‘કરોમિ ભદંત ! સામાયિકં' ઇત્યાદિમાં ગુરૂ આમંત્રણ વચન ભદંતશબ્દ કહેતાં કોઈ ચાલના કરે છે. પ્રશ્ન-૬૩૧ - • આમ તો ગુરુવિરહમાં ભદંત શબ્દ ન કહેવાની આપત્તિ આવશે અથવા કહેવામાં અનર્થ ઇત્યાદિ દોષ આવશે ? ઉત્તર-૬૩૧ – આચાર્યના અભાવે સ્થાપનાચાર્ય સમક્ષ પછી સામાચારિ કરાય છે, એ જણાવવા માટે આ છે. અન્યત્ર પણ કહ્યું છે - વાળાઆયરિયમ્સ સામાચારી પરંનQ = જેમ સાક્ષાત્ અરિહંતના અભાવે અર્હત્ પ્રતિમાનું ઉપસેવન દેખાય છે. અથવા ગુરુવિરહમાં પણ
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy