SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३८७ કે જેઓએ યથાવસ્થિત પદાર્થો પ્રગટ કર્યા છે. સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર અને અનર્થોને નિવારનાર માર્ગનો ઉપદેશ આપનાર હોવાથી નાયક છે. જેવી રીતે (જેમ જેમ) રાગ દ્વેષની વૃદ્ધિ થાય છે. તેવી તેવી (તેમ તેમ) સંસાર શાશ્વત થાય છે. તે સંસાર સાગર સ્વયંભૂરમણની પાણીના સમૂહની જેમ અપાર છે. તે કાયમી સમ્યગ્દર્શન વગર પાર ઉતરવા (ઓળંગવા) માટે શક્ય નથી. અને તેમાં મિથ્યાત્વ વગેરે દોષોથી ઘેરાયેલો સાવદ્ય-નિરવઘ વિશેષને નહિ જાણનારા કર્મ ખપાવવા માટે તૈયાર થયેલા પણ નિર્વિવેકપણાથી સાવદ્યકમને જ કરનારાઓને અનુસરે છે. જેમ જેમ આશ્રવને રોકવાથી અપરિગ્રહ, લોભરહિત સંતોષીઓ અથવા અસદુનુષ્ઠાન વડે પ્રાપ્ત કરેલા કર્મના સ્થાન વગરના તેમ તેમ પ્રાણીઓના સમૂહને ભૂત-ભાવિ અને વર્તમાનકાળના સુખ-દુઃખ વગેરેને યથાર્થપણે કહેનારાઓ સંસારથી પાર ઉતરવાની ઈચ્છાવાળા ભવ્યોને સદુપદેશ આપવા દ્વારા નેતાઓ થાય છે. તીર્થકરો સ્વયંબુદ્ધ હોવાથી સંસારનો અંત કરનારા છે. એઓ જ હેય એટલે છોડવા યોગ્ય, ઉપાદેય એટલે આદરવા યોગ્ય ને જાણનારાઓને એઓના જ વચન પ્રમાણભૂત છે. એ સૂચન કરવા માટે “સર્વશોપદેશઃ' એ પ્રમાણે કહ્યું છે. તથા “સર્વાર્થસિદ્ધથી લઈ નીચે સાતમી નરક સુધી જીવો કર્મયુક્ત ભમે છે. અતિ ભારે કર્મીજીવો અપ્રતિષ્ઠાન નરકમાં જનારા હોય છે. પ્રાણાતિપાતરૂપ, રાગદ્વેષરૂપ, મિથ્યાદર્શનરૂપ અથવા આશ્રવ, સંવર, પુણ્ય, પાપ, અસાતાનો ઉદય તેનું કારણ સુખ, તેનું કારણ તપ વડે નિર્જરા આ બધાને જે સારી રીતે જાણે છે. તે જ પરમાર્થથી જીવાદિ છે. પૂર્વોમાં આચરેલા કર્મો (કર્મોના) ફળ છે. આ પ્રમાણે ક્રિયાવાદને(નો) બોલવા માટે સમર્થ છે. એ ભાવ છે. ll૪પ अथ येन प्रकारेण भगवत उपदेशस्तेनैव प्रकारेण तदर्थो व्याख्येयोऽनुष्ठेयश्च, तथैव तस्य संसारोत्तारणकारणत्वात्, नान्यथेत्येतद्दर्शयितुमाह निर्गुणा धर्ममुपलभ्यापि मानादिनाऽऽत्मभ्रंशकाः ॥४६॥ निर्गुणा इति, गुरुशुश्रूषादिना सम्यग्ज्ञानावगमस्ततस्सम्यगनुष्ठानं ततस्सकलकर्मक्षयलक्षणो मोक्ष इत्येवम्भूतैर्गुणैर्वियुता इत्यर्थः अथवा 'शुश्रुयते प्रतिपृच्छति श्रृणोति गृह्णातीहते चापि । ततोऽपोहते वा धारयति करोति वा सम्यगि'त्येवम्भूतगुणरहिता इति । तथा हि केचित् संसारनिस्सरणोपायं श्रुतचारित्राख्यं धर्ममवाप्यापि कर्मोदयान्मन्दभाग्यतयाऽऽत्मोत्कर्षात् तीर्थकराद्यभिहितं सम्यग्दर्शनादिकं मोक्षमार्गं सम्यगप्रतिपालयन्तः सर्वज्ञमार्ग निजरुचिविरचितव्याख्याप्रकारेण विध्वंसयन्ति ब्रुवते चासौ सर्वज्ञ एव न भवति क्रियमाणस्य कृततया प्रत्यक्षविरुद्धस्य प्ररूपणात्, पात्रादिपरिग्रहान्मोक्षमार्गप्ररूपणाच्चेति, तथा सर्वज्ञोक्ति श्रद्धावैधुर्येण संयमे विषीदन्तो वत्सलतयाऽऽचार्यादिना प्रेरिता अपि प्रेरकं परुषं वदन्ति, तदेवमेते उत्सूत्रप्ररूपका आचार्यपरम्परायातमप्यर्थमन्यथा कुर्वन्ति गूढाभिप्रायं सूत्रं
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy