SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतां ३२१ નિયામક છે. એમ કહેવું. વિનાશ હેતુનો અભાવ એ જ નિયામક છે. એમ ન કહેવું. કારણ કે મુદ્નગર વગેરેની ક્રિયા પછી તરત જ ઘડા વગેરેનો વિનાશ થતો દેખાય છે. ત્યાં કહેલો દોષ નથી એમ ન કહેવું. પર્યુદાસ પક્ષમાં કયા અનામીનો ભાવાંતર કરણમાં ઘટ વગેરેમાં પરિણામની અનિત્યતારૂપે તરૂપ હોવાથી ત્યાં મુગર વગેરેના વ્યાપાર રૂપે ઘટ વગેરેના તરફ તેનું અકિંચિત્કરપણાની અસિદ્ધિ થાય છે. પ્રસજય પ્રતિવેધ પક્ષમાં પણ ભાવ કરતો નથી પણ પ્રÜસાભાવની પ્રાપ્તિ વડે તેમાં કા૨ક વ્યાપારની પ્રવૃત્તિ થાય છે. તે અભાવ માત્ર નથી. પરંતુ વસ્તુતઃ અવસ્થા વિશેષ પર્યાય છે. તેનો ભાવરૂપપણે હોવાથી પૂર્વમાં ઉપમર્દનરૂપે પ્રવૃત્ત હોવા જે કપાલ વગેરેની ઉત્પત્તિ છે. તે જ ઘટ વગેરેનો વિનાશ છે. એ પ્રમાણે શી રીતે વિનાશ અહેતુકપણે છે. એમ શી રીતે કહેવાય ? તેથી આ પ્રમાણે ક્ષણિકનો અસંભવ હોવાથી પરિણામે અનિત્યપક્ષ જ મોટો છે. આ પ્રમાણે પરિણામી, જ્ઞાનાચારી ભવાંતરમાં જનારો, ભૂતોથી કથંચિત્ જુદો આત્મા છે. એમ સ્વીકારવો. ।। तदेवं भूतवादं निराकृत्य नियतिवादव्युदासायाह सुखाद्यनुभवे नियतिरेव कारणमिति चेन्न क्रियाप्रवृत्तिवैयर्थ्यात् ॥१०॥ सुखादीति, योऽयं सुखदुःखाद्यनुभवः स नियतिकृत एव न तु पुरुषकारकृतो न वा कालादिकृतः, पुरुषकारस्य सर्वजीवसाधारणतया फलवैलक्षण्यं कस्यचित्फलाप्राप्तिश्च न भवेत्, तथा कालोऽपि तत एव न सुखादिकर्त्ता, कारणभेदाभावे कार्यभेदानुपपत्तेः, नापीश्वरः कर्त्ता, तस्य मूर्त्तत्वे प्राकृतपुरुषवत्सर्वकर्तृत्वानुपपत्तिः, अमूर्त्तत्वे निष्क्रियत्वादाकाशादिवदकर्तैव भवेत्, तथा तस्य रागादिमत्त्वेऽस्मदादिवन्न विश्वस्य कर्त्ता स्यात् विगतरागत्वे दरिद्रेश्वरादिविचित्रजगत्कर्तृत्वं न भवेत्, नापि स्वभावः कर्त्ता, तस्य पुरुषाद्भेदे पुरुषाश्रितसुखादिकर्तृत्वासम्भवात्, तस्माद्भिन्नत्वात्, अभेदे च पुरुषस्यैव कर्तृत्वप्राप्त्या तस्यासम्भवात् । नापि कर्म, यदि तत्सचेतनं तदैकदेहे चैतन्याद्व्यापत्तिः, अचेतनञ्चेदस्वतंत्रस्य कर्तृत्वानुपपत्तिर्दृषत्खण्डस्येव तस्मान्नियतिकृतमेवेति नियतिवादिनः, तन्निरस्यति नेति, परलोकसाधिकासु क्रियासु प्रवृत्तिर्न स्यात्, नियतिवादाश्रयणादिति भावः तस्मात्सुखादयः केचिन्नियतिकृताः केचिच्चात्मपुरुषकारेश्वरादिप्रापिताः, अत एव पुरुषकारकृतत्वेऽपि तद्वैचित्र्यात्फलवैचित्र्यं भवत्येव, कार्यवैचित्र्ये कारणवैचित्र्यस्य निमित्तत्वात्; यस्य कस्यचित् फलाभावस्त्वदृष्टकृतस्तस्यापि कारणत्वात्, कालकृतत्वेऽपि न दोषः, विशिष्टकाले विशिष्ट - कार्योत्पाददर्शनात्, कर्मणोऽपि निमित्ततया कालस्यैकत्वेऽपि विचित्रजगदुत्पत्तिसम्भवात् । तथा तत्र तत्रोत्पत्तिद्वारेण सकलजगद्व्यापनादात्मा ईश्वरस्तस्य सुखदुःखोत्पत्तिकर्तृत्वं
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy