SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ અધ્યયન-૧૫, આદાન, ઉદ્દેશ-૧ • દર્શનાવરણીયના ક્ષયથી ત્રિકાળજ્ઞાન. • રત્નત્રયીની આરાધનાથી ભવભ્રમણાનો અંત. અધ્યયન-૧૬, ગાથા, ઉદ્દેશ-૧ આ અધ્યયનમાં અણગારના ૪ પર્યાયો માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ઝન્થની વ્યાખ્યાઓ કરવામાં આવી છે. દ્વિતીય શ્રુતસ્કંધ ? અધ્યયન-૧, પુંડરીક, ઉદ્દેશ-૧ • કમળના દ્રષ્ટાંતથી કર્મ-જીવ-વિષય-ધર્મ આદિની સમજણ. અધ્યયન-૨, ક્રિયાસ્થાન, ઉદ્દેશ-૧ • ધર્મસ્થાન, અધર્મસ્થાન, ઉપશાંતસ્થાન તથા અનુપશાંત સ્થાનની સમજણ. • ૧૩ ક્રિયાસ્થાનનું વર્ણન. • ૧૨ ક્રિયાસ્થાન સેવનારનું ભવભ્રમણ અને ૧૩મા કિયાસ્થાન સેવનારને સિદ્ધિગતિની વાત. અધ્યયન-૩, આદાન, ઉદ્દેશ- • ૪ પ્રકારના બીજ તથા વનસ્પતિની ઉત્પત્તિનું કારણ. અધ્યયન-૪, પ્રત્યાખ્યાન, ઉદ્દેશ-૧ • અપ્રત્યાખ્યાની આત્મા દ્વારા હંમેશા થતું પાપકર્મોનું ઉપાર્જન. • છ-કાય જીવોની હિંસાથી વિરક્ત મુનિ એકાંતે પંડિત કહેવાય છે એ વાત. અધ્યયન-૫, આચારસૂત્ર, ઉદ્દેશ-૧ • અનાચારનું સેવન ન કરવાનો ઉપદેશ તથા મોક્ષપર્યંત ધર્મારાધનનો ઉપદેશ. અધ્યયન-૬, આદ્રકિય, ઉદ્દેશ- • આ અધ્યયનમાં ગોશાલક અને આદ્રકુમારના સંવરની વાત જણાવવામાં આવી છે. અધ્યયન-૭, નાલંદીપ, ઉદ્દેશ-૧ • રાજગૃહી નગરીના ઉપનગર નાલંદામાં રહેતા ગાથાપતિના ધાર્મિક જીવનનું વર્ણન.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy