SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २६९ તેમાં અભિગ્રહ ચાર પ્રકારે છે. ફલાદિમાંથી મેં જે વિચાર્યું છે તેવું મળશે તો જ ગ્રહણ કરીશ. બીજું નહીં તે “ઉદ્દીષ્ટાખ્ય' પ્રથમ ભેદ છે. જે પહેલાં મારૂં ધારેલું હતું તેવું જોઈશ તો જ ગ્રહણ કરીશ. અન્યને નહીં. તે “પ્રેક્ષ્યાખ્ય” બીજો અભિગ્રહ છે. તે પ્રેક્ષ્યાખ્ય” સંસ્મારક પણ તે જ ગૃહસ્થ પાસેથી લઈશ. બીજા પાસેથી મળે તો સૂવું નહીં. તે ‘તર્યવાગે' ત્રીજો અભિગ્રહ. તે જ ફલકાદિમાં જેવી રીતે સંથારો કરેલો આપ્યો છે. તેવો જ મળશે તો લઈશ નહીંતર નહીં તે 'यथासंसृत' नामे योथो ममिया छे. પહેલા બે અભિગ્રહનો આગ્રહ ગચ્છથી નીકળેલા પ્રતિભાધારી સાધુઓને હોય છે. પછીના બે અભિગ્રહનો આગ્રહ ગચ્છવાસી પ્રતિમાપારીને હોય છે. ગચ્છમાં રહેલાને તો ચારે પ્રકારના સસ્તારકનો અભિગ્રહ થઈ શકે છે. આવા અભિગ્રહધારી સાધુને જો તેવા સંસ્મારક ન મલે તો આખી રાત ઉત્કર્ક, બેસીને કે પદ્માસન આદિમાં રહે. અમુક નિયમમાં રહેલા સાધુઓ બીજા નિયમમાં રહેલા સાધુની નિંદા ન કરવી જોઈએ. જિનાજ્ઞાને સ્વીકારીને સર્વે પણ સમાધિમાં રહેલા હોવાથી, સંથારો ગૃહસ્થને પાછો આપવાની ઈચ્છા થાય ત્યારે જો ગરોળી એ ઈંડા મૂક્યા હોય તો તેનું પડિલેહણ થઈ શકતું નથી. તેથી પાછો ન આપી શકાય. IIકરા. वसत्यन्वेषणार्थं यथाविधीर्यानियममाहवर्षासु ग्रामान्तरेर्यां विहायानाकुले ग्रामे वसेत् ॥ ७३ ॥ वर्षास्विति, भावविषयेर्या चरणेर्यासंयमेर्यारूपतो द्विधा, सप्तदशविधसंयमानुष्ठानमसंख्येयसंयमस्थानेष्वेकस्मात्संयमस्थानादपरसंयमस्थानं गच्छतो वा संयमेर्या, श्रमणस्य येन प्रकारेण भावगमनं निर्दोषं भवति तथाविधगमनं चरणेर्या, तच्च गमनमालम्बनकालमार्गयतनापदैरेकैकपदव्यभिचाराद्ये भङ्गास्तैः षोडशविधं भवति, प्रवचनसंघगच्छाचार्यादिप्रयोजनमालम्बनम्, साधूनां विहरणयोग्योऽवसरः कालः, जनैः पद्भ्यां क्षुण्णः पन्था मार्गः, उपयुक्तस्य युगमात्रदृष्टित्वं यतना । चतुभिरेभिः कारणैर्गच्छतः साधोर्गमनं परिशुद्धं भवति, यथाऽऽलम्बने दिवा मार्गेण यतनया गच्छतः, अकालेऽपि ग्लानाद्यालम्बनेन यतनया गच्छतः शुद्धमेव गमनम् । निर्व्याघातेनाप्राप्त एवाषाढचातुर्मासके तृणफलकडगलकभस्ममात्रकादिपरिग्रहः साधूनां सामाचारी, वर्षासूपगतासु पयोमुच्यभिप्रविष्टे च बहव इन्द्रगोपकादयो जीवा बहूनि बीजानि चाभिनवाङ्कुरितानि भवन्ति, मार्गाश्च तृणाकुलत्वादविज्ञाता बहुप्राणिनो भवन्ति, विज्ञायैव साधुन ग्रामान्तरं यायात्, यथावसरं प्राप्ते ग्रामे वर्षाकालं वसेत् । यत्र ग्रामादौ च स्वाध्यायभूमिर्बहिर्गमनभूमिर्वा महती न विद्यते न सुलभानि च पीठफलकशय्यासंस्तारकादीन्येषणीयः प्रासुकः पिण्डपातश्च चरकब्राह्मणाद्याकुलत्वात् तथाविधे
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy