SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ सूत्रार्थमुक्तावलिः અવિશુદ્ધિકોટિ (અકથ્ય આહાર)ને જણાવે છે. સૂત્રાર્થ - શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, બન્દીપ્રાય વિ.ને ઉદ્દેશીને અથવા સમારંભ વડે કરેલું (બનાવેલ આહારને) સાધુએ ગ્રહણ ન કરવો જોઈએ. भावार्थ :- निन्थ, शाश्य, तापस,गरि, मावि मेम पांय प्रा२ना श्रमो छ. બ્રાહ્મણો તો પ્રસિદ્ધ જ છે ભોજનકાલમાં આવનારા અથવા તો અચાનક આવે તે અતિથિ કહેવાય છે. દરિદ્ર, પણ અથવા તો કેદી જેવા આવા ઘણા બે-ત્રણ શ્રમણો, પાંચ-છ બ્રાહ્મણો ઈત્યાદિ અનેક ભાંગા વડે ગણીને જે કરેલ આહારાદિ તેમજ જે ભોજન પ્રાણીના સમારંભપૂર્વક બનાવેલું હોય તે અપ્રાસુક-અષણીય માનતો મળે છતાં પણ ગ્રહણ ન કરે. //પરા ग्राह्यमाहारमाह अन्यकृतं बहिर्निर्गतमात्मीकृतं परिभुक्तमासेवितमनिन्द्यकुलेषु प्रासुकमेषणीयं ग्राह्यम् ॥५३॥ अन्येति, यतो ह्यन्येन कृतमन्यार्थं वा कृतं तेनैव कृतं तद्गृहानिर्गतमनिर्गतं वा दात्रा स्वीकृतमस्वीकृतं वा दात्रैव परिभुक्तमपरिभुक्तं वाऽऽस्वादनेन तेनैव सेवितमसेवितं वा यद्यप्रासुकमनेषणीयञ्च भवति तद्यनिन्द्यकुलजातमपि तत् साधूनामग्राह्यमतः प्रासुक मेषणीयमेवान्यार्थकृतबहिनिर्गतात्मीकृतपरिभुक्तासेवितलक्षणमाहारादि लाभे सति ग्राह्यं भवति, यत्र कुलेषु प्रतिदिनं स्वपरपक्षेभ्यो दीयते भक्तादि नित्यलाभाच्च सर्वो यत्र भिक्षार्थं प्रविशति तत्र साधुन भक्ताद्यर्थं प्रविशेत् बहुभ्यो दातव्यमिति हि ते पाकं कुर्युस्तथा च षट्कायवधः, अल्पे च पाके तदन्तरायः कृतः स्यादिति । तथा चोद्गमोत्पादनग्रहणैषणासंयोजनाप्रमाणेङ्गालधूम्रकारणैः सुपरिशुद्धपिण्डग्रहणात्साधोर्ज्ञानाचारसमग्रता दर्शनचारित्रतपोवीर्याचारसम्पन्नता च स्यात् । तत्र चर्मकारदास्यादि जुगुप्सितकुलानि निंद्यकुलानि, तद्विपर्ययभूतेषु राजराजन्यारक्षिकेक्ष्वाकुक्षत्रियवैश्यादिकुलेषु प्रासुकमेषणीयं लभ्यमानमाहारादि ग्राह्यमिति ॥ ५३ ॥ ગ્રાહ્ય આહારને કહે છે – सूत्रार्थ :- पीने भाटे ४२j, पडा२ नाणेj, पोताने भाटे सुं, माघेj, याडं, અનિંદકુલોમાં પ્રાસુક અને એષણીયને ગ્રહણ કરવું. ભાવાર્થ :- બીજાએ અથવા બીજા માટે જે કરાયું હોય તે અન્યકૃત તેવું ભોજન ઘરની અંદર હોય કે બહાર, દાતાએ સ્વીકાર્યું હોય કે ન સ્વીકાર્યું હોય, દાતાએ ખાધું હોય કે ન ખાધું હોય, તે ચાખ્યું હોય કે ન ચાખ્યું હોય, તે જો અમાસુકને અનેકણીય હોય, તો અનિંદકુલમાં થયેલું હોય
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy