SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २३७ સંભવિત નથી. આથી તે કાલને (અલ્પ સમયને) યોગ્ય અનુક્રમથી દ્રવ્ય સંલેખના કરવા માટે आहार उपर इंट्रोस १२...! જે પ્રતિમાધારી મુનિ હોય તે ‘હું પ્રતિમાધારી સાથે લેવડ-દેવડનો વ્યવહાર કરીશ. આવો અભિગ્રહ ગ્રહણ કરે'. તેવો સાધુ સચેલક હોય કે અચેલક હોય, જ્યારે તેવા સાધુને શારીરિક પીડા હોય કે ન પણ હોય છતાં પણ પોતાનું આયુષ્ય અલ્પ છે. તેવું જાણીને લાંબાકાળે થતા મરણથી હું પીડાઉં છું. ખરેખર હવે હું આ તપથી રૂક્ષ શરીરને લાંબાકાળ સુધી ટકાવી રાખીને ક્રમપૂર્વક અનશન કરવા માટે સમર્થ નથી. તેથી આહારને અલ્પ કરી શુદ્ધ ભૂમિમાં ધાસ પાથરીને તેના ઉપર આરૂઢ થઈને સિદ્ધો સમક્ષ પોતે જ પાંચ મહાવ્રતોનું આરોપણ (ફરીથી) કરે. ત્યાર પછી ચારે પ્રકારના આહારના પચ્ચક્ખાણ કરીને શરીરને પાદપોપગમન અનશન કરવાનો આદેશ આપે, તે અનશન વખતે શરીર ઉપર તડકો પડે છતાં, મૂચ્છિત થવા છતાં, મરણતુલ્ય વેદના થાય. શીયાળ આદિ તેના શરીરનું માંસ વિ. ખાય છતાં પણ મહાપરાક્રમી થઈ, ઈચ્છિત જે મહાફલ (મોક્ષ) તેના માટે દ્રવ્યથી અને ભાવથી પણ શુભ અધ્યવસાયમાં જ રહીને એક સ્થાનેથી जीने स्थाने न भय से प्रभाशेनुं हिशासूयन छे. ॥ ४६ ॥ अथ सर्वतीर्थकृत् कल्पानुसारेण तीर्थकृत्तपः कर्मव्यावर्णनात्मकोपधानश्रुताभिधानायाभ्युद्यतमरणावस्थितो भगवतस्तीर्थकृतः समवसरणस्थस्य प्राणिहिताय धर्मदेशनां विदधतो ध्यानं कुर्यादित्येतत्प्रतिपादनार्थं च श्रीवीरवर्धमानस्वामिनश्चर्यादिकमाचष्टे श्रीमहावीरचर्याविधिमनुस्मरेत् ॥ ४७ ॥ श्रीमहावीरेति, भगवान् श्रीवर्धमानस्वामी उद्यतविहारं प्रतिपद्य सर्वालङ्कारं परित्यज्य पञ्चमुष्टिकं लोचं विधाय हेमन्ते मार्गशीर्षकृष्णदशम्यां प्राचीनगामिन्यां छायायां प्रवज्या गृहीत्वेन्द्रक्षिप्तैकदेवदूष्ययुतः कृतसामायिकप्रतिज्ञ आविर्भूतमनःपर्यायज्ञानोऽष्टविधकर्मक्षयार्थं तीर्थप्रवर्त्तनार्थञ्चोत्थायानन्तरमेव विहरन् मुहूर्त्तशेषे दिवसे कुण्डग्रामात्कुर्मारग्राममवाप्य नानाविधाभिग्रहोपेतो घोरान् पर्राषहोपसर्गानधिसहमानो महासत्त्वतया म्लेच्छानप्प्युपशमं नयन् द्वादशवर्षाणि साधिकानि छद्मस्थो मौनव्रती तपश्चचार, देवदूष्यं मध्यस्थवृत्त्यैवावधारितं न तु भोगलज्जादीच्छया, साधिकसंवत्सरकालं तद्वस्त्रमासीत्, ततस्तद्वयुत्सृज्याचेलोऽभूत्, ईर्यासमित्या गच्छन् वसतिषु वा व्यवस्थितो बालकवनितादिभिः क्रियमाणोपसर्गोऽपि वैराग्यमार्गव्यवस्थितो धर्मध्यानं शुक्लध्यानं वा ध्यायति, कुतश्चिन्निमित्ताद्गृहस्थै: पृष्टोऽपृष्टो वान वक्ति न वा मोक्षपथमतिवर्त्तते ध्यानं वा, अभिवादयतो नाभिभाषते नाप्यनभिवादयद्भ्यः कुप्यति, अनार्यदेशादौ पर्यटन्ननार्यैः कृतप्रतिकूलोपसर्गोऽपि नान्यथाभावं याति तथा
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy