SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ सूत्रार्थमुक्तावलिः વિગેરેમાં મોકલાયેલને ભ્રમણકાળે ફરીથી પૂછ્યું તે પ્રતિપૃચ્છા. ૮-પૂર્વ લાવેલા અશન વિગેરેના પરિભોગ વિષયમાં સાધુઓને ઉત્સાહ કરવો તે છંદના. ૯-હું આપીશ એ પ્રમાણે હજુ સુધી નહિ ગ્રહણ કરેલા સાધુઓને આમંત્રણ કરવું તે નિમંત્રણ. ૧૦-હું તમારો છું એ પ્રમાણે શ્રુતાદિને માટે जीभनी सत्ता (निश्रा) नो स्वीडअर ते उपसंपा. अथ भावानुपूर्वीमाह- औदयिकादिभावानुपूर्व्यप्येवम् ॥४१॥ औदयिकादीति, औदयिकादयो हि भावास्तेषामानुपूर्वी पूर्वपश्चाद्व्युत्क्रमतस्त्रिधा, नारकादिगतिरौदयिको भावस्तत्सत्त्वे शेषभावा यथासम्भवं प्रादुर्भवन्तीति प्रधानत्वादादावुपन्यास:, ततः शेषपञ्चकमध्ये स्तोकविषयत्वादौपशमिकस्य ततो बहुविषयत्वात्क्षायिकस्य ततो बहुतरविषयत्वात् क्षायोपशमिकस्य ततो बहुतमविषयत्वात् पारिणामिकस्य ततोऽप्येषामेव भावानां द्विकादिसंयोगसमुत्थत्वात् सान्निपातिकस्य पूर्वानुपूर्व्यामुपन्यास इत्युपक्रमद्वारम् ॥४१॥ હવે ભાવાનુપૂર્વી સામાચારી કહે છે - ઔયિકાદિ ભાવાનુપૂર્વી પણ આ પ્રમાણે છે. ઔદિયકાદિ ભાવો છે અને તેમની આનુપૂર્વી-પૂર્વ પશ્ચાદ્ અને વ્યુત્ક્રમથી ત્રણ પ્રકારની છે. નારકાદિ ગતિને ઔદિયક ભાવ છે તે હોતે છતે શેષ ભાવો સંભવ પ્રમાણે પ્રગટ થાય છે. તેથી પ્રધાન હોવાને કારણે આદિમાં ઉપન્યાસ છે. ત્યાર પછી શેષ પાંચમાં ઔપમિક ભાવ. સ્ટોક વિષયવાળો હોવાથી તેનો ઉપન્યાસ છે. ત્યાર પછી ક્ષાયિક-બહુ વિષય હોવાના કારણે ક્ષાયોપશમિકનો ત્યાર પછી બહુતમ વિષય હોવાના કારણે પારિણામિકનો ઉપન્યાસ છે અને આ જ ભાવોના દ્વિક વિગેરે સંયોગ કારણે પારિણામિક પછી સાન્નિપાતિકનો ઉપન્યાસ છે. આ ઉપન્યાસ પૂર્વાનુપૂર્વી છે. આ પ્રમાણે ઉપક્રમ દ્વાર કહેવાય. अथ निक्षेपद्वारमाह- ओघनामसूत्रालापकनिष्पन्नभेदो निक्षेपः ॥ ४२ ॥ ओघेति, ओघः सामान्यमध्ययनादिकं श्रुताभिधानं तेन निष्पन्नः नाम श्रुतस्यैव सामायिकादिविशेषाभिधानं तेन निष्पन्नो नामनिष्पन्नः, सूत्रालापकाः 'करेमि भंते ! सामाइअ'मित्यादिकास्तैर्निष्पन्नः सूत्रालापकनिष्पन्न इत्येवं त्रिविधो निक्षेपः ॥४२॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy