________________
વ્યાખ્યા-સ્વરુપ-પ્રજ્ઞાપના-ભેદો-વેદ-રાગ-કલ્પ વિગેરે ૩૬ વારો દ્વારા જીણવટભરી છણાવટ કરી ગ્રધને અંતિમૌલિક બનાવ્યો છે.
સૌપમાં ઘણું જાણવાની રુચિવાળા તત્વપ્રિય જીવોને વિશેષ લક્ષમાં રાખી નવપ્રકરણરત્નોની શ્રુતસમુહમાંથી સમુધ્ધાર કરવામાં અાવ્યો છે. પ.પૂ.અદ્ધિતીયગીતાર્થમુર્ધન્ય સિધ્ધાંતમહોદધિ સ્વ.માચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પનોતા પટાલંકાર વિહરેય પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવન ભાનુરીશ્વરજી મહારાજાના શિષ્ય પન્યાસજી શીપીવજયજી ગણિવર્યશીના વિનેય અાચાર્યદેવ શ્રીમદ્ વિજયમરદસૂરિ મહારાજના ઉપદેશથી ઉત્થાન પામેલું અમારા ટ્રસ્ટ દ્વારા તેનો પુનરુધ્ધાર થયો. આજસુધી લગભગ ૬૦ જેટલા ગ્રથોને પુનઃ સજીવન કરવાનો લાભ અમને મળ્યો છે. જીર્ણ અવસ્થાપ્રાપ્ત સેંકડો ગ્રથોને નૂતન કરવાની અમારી પ્રબળ ભાવના છે. અનેક માત્મામાં ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત મા તથા બીજા અનેક ગ્રંથોના અધ્યયન-અધ્યાપન દ્વારા માત્મહત સાધે અને તેનાથી પેદા થતા પુણ્યબળના પ્રભાવે અમારા મૃતભકતના કાર્યમાં વિસ્તૃત પ્રગતિ થાય એજ શાસનદેવને અભ્યર્થના.
લી.જિનારને આરાધના ટ્રસ્ટ
ટ્રસ્ટીમો
(૧) ચંદ્રકુમાર બી. જરીવાલા (૩) નવનચંદ્ર બી. શાહ
(૨) લાલતભાઈ માર. કોઠારી (૪) પુંડરીક મે. શાહ