SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમાં, આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી આપણું સાહિત્ય, પરિષદે સામે ચાલીને ઉઠાવી એ મારે માટે આનંદ અને ગૌરવને વિષય છે, અને હું એ માટે પરિષદને અત્યંત ઋણી છું. ગુજરાતી ભાગ છાપનાર આદિત્ય મુદ્રણાલયના તથા સંસ્કૃત ભાગ છાપનાર નવજીવન મુદ્રણાલયના વ્યવસ્થાપક શ્રી કાંતિલાલ મિસ્ત્રી તેમ જ શ્રી જિતેન્દ્ર દેસાઈ તથા તેમના સહાયક ભાઈ શ્રી લાલુભાઈ પટેલ તરફથી મળેલા સ્નેહભર્યા સહકારને પણ હું સાભાર સંભારું છું. ૧૫-૨-૧૯૮૧ ૨૫, સરદાર પટેલ નગર, અમદાવાદ-૬ નગીનદાસ પારેખ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy