SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ધ્વન્યાલે કલેચનઃ ગુજરાતી અનુવાદ, ચિન્મયી ટીકા અને પ્રવેશક સાથે. સંશાધક – તપસ્વી શ. નાન્દી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯. ૧૯૭૩. ૯. જલ આવ ધિ અમેરિકન ઓરિયેન્ટલ સેાસાયટી વર્ષી ૯૭, અંક ૩. જુલાઇ–સપ્ટેમ્બર, ૧૯૭૭, વર્ષી ૯૭, અંક ૪. ઑકટોબર-ડિસેમ્બર, ૧૯૭૭. ધ ધ્વન્યાલેક ઍન્ડ ધ ધ્વન્યાલેાકલેાચન ઃ એ ટ્રાન્સ્લેશન ઑવ ધ ફા' ઉદ્યોત. જે. એમ. ભેંસન ઍન્ડ એમ. યુ. પવન. ધ્વન્યાલોકના ચોથા ઉદ્યોત અને તેની લાચન ટીકાના અનુવાદ, અનેક પાટીપેા સાથે. ૧૦. ભારતીય સાહિત્યશાસ્ત્ર (મરાઠી): ગણેશ ત્ર્યંબક દેશપાંડે, એમ. એ., એલએલ. બી. પોપ્યુલર બુક ડેપો, લૅમિગ્ટન રાડ, મુંબઈ. ૧૯૫૮, - ૧૧. સાહિત્યદર્પણ : ३२ મૂળ, બંગાળી અનુવાદ અને શ્રી રામચંદ્ર તર્ક વાગીશની સંસ્કૃત ટીકા તથા શ્રી સુનીતિકુમાર ચૅટરની પ્રસ્તાવના સહિત સંપાદક અધ્યાપક ડૉ. વિમલાકાન્ત મુખાપાધ્યાય, એમ. એ. ( અંગ્રેજી અને બંગાળી), ડિ. લિ. (સંસ્કૃત ), કાવ્યતી. પુસ્તકશ્રી. ૩૦/૧, કૉલેજ રા, કલકત્તા – ૯. ૧૯૬૯. ૧૨. કાવ્યમીમાંસા (રાજશેખર) : -૧૩. ધ્વન્યાલેાક : લાંબી પ્રસ્તાવના અને ટિપ્પણા સાથે. સંપાદક-સ્વ. શ્રી સી. ડી. લાલ અને પંડિત આર. એ. શાસ્ત્રી. શોધિત-વર્ષિ'ત ૩જી આવૃત્તિ. કે. એસ. રામસ્વામી શાસ્ત્રી શિરોમણિ. એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા. ૧૯૩૪. - • ૧૪. કાવ્યપ્રકાશ : મૂળ, અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણેા તથા પ્રસ્તાવના સાથે. સપાદક – ડૉ. કે. કૃષ્ણમૂર્તિ', એમ. એ., બી. ટી., પીએચ. ડી. કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડ. ૧૯૭૪. વામનાચાય ઝળકીકરની ખાલમાધિની ટીકા સાથે. ૬ ઠ્ઠી આવૃત્તિ. સંપાદક – રઘુનાય દામેાદર કરમરકર. ભાંડારકર એરિયેન્ટલ સિ ઈન્સ્ટિટ્યૂટ, પૂના. ૧૯૫૦.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy