SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ હોત ૩-૧૧] સુ, તિકારિ પદની બંજાતા [ ૨૦૭ બે મળ ને “જશે.' એનું પર બનેલું છે. અને ત્યાં એ પ્રત્ય-અંશ વ્યંજક છે. હવેના ઉદાહરણમાં પ્રકૃતિ-અંશ એટલે કે મૂળ શબ્દ વ્યંજક છે. જેમ કે – (ક્યાં) તે વાંકી વળી ગયેલી ભીતવાળું ઘર અને (ક્યાં) આ ગગનચુંબી હવેલી (કળ્યાં) તે ઘરડી ગાય અને (કળ્યાં) આ મેઘાના જેવા કાળા હાથીઓની ડોલતી હાર, (કયાં) તે મુદ્ર મુસળનો અવાજ અને (કક્યાં) આ સુંદર સ્ત્રીઓનું સંગીત, આશ્ચર્યની વાત છે કે (આટલા) દિવસમાં આ બ્રાહ્મણને આ કક્ષાએ ચડાવી દેવામાં આવ્યું.” આ લેકમાં “દિવસોમાં” (હિરેઃ) એ પદમાં પ્રકૃતિઅંશ પણ વ્યંજક છે. એની વ્યંજના એ છે કે આ અસંભવિત મેરફાર થયે પણ તેને ન લ માં વરમો કે ન લામા મહિના; માત્ર થોડા દિમાં જ આ બની ગયું. અહીં એ “દિવસ' શબ્દ એ વસ્તુની અત્યંત અસંભવન થતાને વ્યંજિત કરે છે. આગળ કહે છે કે – | સર્વનામો પણ વ્યંજક હેય છે, જેમ કે ઉપરના વોકમાં. એમાં સર્વનામોની વ્યંજકતાને ખ્યાલમાં રાખીને જ કવિએ ક્યાં” વગેરે શબ્દનો પ્રયોગ કર્યો નથી. અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે પ્રકૃતિઅંશમાં વ્યંજકતા હોય છે, એમ કહ્યું એમાં સર્વનામો પણ પ્રતિકૃતિરૂ૫ હેઈ આવી ગયાં. પછી અહીં કરી તેને ઉલ્લેખ કરે એ પુક્તિ દેષ છે; તો એને જવાબ એ છે કે સામાન્ય સર્વનામોમાં વ્યંજકતા હોય છે, એ વાત સાચી, પણ અહીં જે વ્યંજનાની વાત કહેવા માગીએ છીએ તે સામાન્ય પ્રકૃતિ સાથે મળીને સર્વનામ જે વ્યંજકત ધારણ કરે છે તે છે. એટલે અહીં પુનરુક્તિદોષ નથી. દા. ત, આ જ બ્લેકમાં “તે ઘર' એમ કહ્યું છે, એમ “તે સર્વનામને લીધે ઘરની જીર્ણશીર્ણતા વ્યક્ત થાય છે; પણ માત્ર “તે સર્વનામ તો ઉકષ્ટતા પણ સૂચવી શકે છે. જેમ કે તે હિ નો કરવા પતા: આપણા તે દિવસે તે ગયા. અહીં તેની વ્યંજના એવા છે તે સુખભય દિવસે હવે રહ્યા નથી, એટલે અહીં “વાંકી વળી ગયેલી ભી ત:વાળ” (નમિત્ત)
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy