SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ ૧૫૮ ૧૬૦ -અસંલક્ષ્યક્રમવ્યંગ્યના વધારાના ચાર ભેદ -વર્ણોની રસદ્યોતકતા ૧૫૭ પદપ્રકાશ્ય અસંલક્ષ્યક્રમવનિનું દષ્ટાંત પદાંશપ્રકાશ્ય અસંલક્ષ્યક્રમ ધ્વનિનું દૃષ્ટાંત ૧૫૯ વાક્યપ્રકાશ્ય અસંલક્ષ્ય ધ્વનિના બે પ્રકાર : શુદ્ધ અને સંકીર્ણ ૧૬૦ શુદ્ધનું ઉદાહરણ સંકીર્ણનું દષ્ટાંત ૧૬૧ અસંલક્ષ્યક્રમધ્વનિ સંધટના મારફતે પણ વ્યક્ત થાય ૧૬૨ - સંધટનાના ત્રણ ભેદ ૧૬૨ રીતિ, વૃત્તિ, માર્ગ અને સંધટનાનો ઇતિહાસ ૧૬૨ સંઘટનાની વ્યંજકતા ૧૬૩ ગુણ અને સંધટનાને સંબંધ ૧૬૪ એના ત્રણ વિકલ્પ ૧૬૪ ગુણોના વિષય નિયત છે સંધટનાને નથી ૧૬૫ શૃંગારમાં દીર્ધસમાસવાળી સંઘટનાનાં દૃષ્ટાંત રૌદ્રાદિમાં સમાસ વગરની સંઘટનાનું દષ્ટાંત ગુણ સંધટનારૂપ કે સંધટનાશ્રિત નથી ગુણેને આશ્રય દોષના બે પ્રકાર ૧૭૧ અવ્યુત્પત્તિકૃત દેવ શક્તિથી ઢંકાઈ જાય, અશક્તિકૃત દોષ નજરે ચડે ૧૭૧ સંધટનાનું નિયામક તત્વ વક્તા અને વાચનું ઔચિત્ય વક્તા રસભાવ રહિત હોય તે ગમે તેવી સંધટના ચાલે, પણ જે રસભાવસમાવિત હોય તે સમાસ વગરની કે મધ્યમ સમાસવાળી સંઘના વાપરવી ૧૭૪ શૃંગાર કરુણ વગેરેમાં આ બે જાતની અને રૌદ્રાદિમાં મધ્યમ | સમાસવાળી કે દીર્ધ સમાસવાળી વાપરી શકાય ૧૭૪ પ્રસાદ ગુણનું મહત્ત્વ કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક ૧૭૬ કાવ્યના પ્રકારનું સ્વરૂપ ૧૭૬ કાવ્યપ્રકારવાર સંધટનાની વ્યવસ્થા સંપટના અને વૃત્તિને ભેદ ૧૭૮ ગદ્યકૃતિઓમાં પણ આ જ બે નિયામક ૧૭૩ ૧૭૫ ૧૭૭ ૧૭૯
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy