SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નહોતો ત્યારે મોહરાજા મન-વચન-કાયાથી ધર્મ પ્રવૃત્તિ જીવની પાસે કરાવીને આત્માની વંચના કરતો હતો એટલે ઠગતો હતો તે હવે આત્માની વિશુદ્ધિના પરિણામના કારણે એ મન-વચનકાયાનો વ્યાપાર ઠગનારો બનતો નથી પણ આત્મકલ્યાણમાં આગળ વધવામાં સહાયભૂત થતો જાય છે તે અવંચક યોગ કહેવાય છે. એ અવંચક યોગના કારણે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિની ક્રિયા પણ અવંચક રૂપે બને છે. તે ક્રિયાવંચક કહેવાય છે અને એ ક્રિયા કરતાં કરતાં જીવને વિશ્વાસ પેદા થાય છે કે જરૂર આ ક્રિયા મને ફ્સ આપ્યા વગર રહેશે જ નહિ. એટલે જ્ઞાનીઓએ જે ક્રિયાઓનું જે ફ્લે કહ્યું છે તે ક્રિયા હું જે રીતે કરું છું એ રીતે એનું ળ જરૂર મલશે જ એવો વિશ્વાસ પેદા થતો જાય છે તે ફ્લાવંચક કહેવાય છે એ યોગાવંચક વગેરે શું છે તે જણાવાય છે. રોણાચક, દિયાવાડ અને લાયક યમ નિયમ સંયમ આપ ક્યિો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિયો ; વનવાસ લિયો મુખ મૌન રિયો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મન-પન નિરોધ સ્વર્બોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો ; જપભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસૈહિ ઉદાસી લહી સબપે. સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મતમંડન ખંડન ભેદ લિયે ; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કુછ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હે મનસે, કછુ ઓર રહા ઉન સાધનસું ; બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે. કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી ; પલમેં પ્રગટે મુખ આગલર્સ, જબ સદ્ગુરુ ચર્ન સુખેમ બહૈં, તનસેં, મનસેં, ધનસૅ, સબસેં ગુરુદેવકી આન સ્વઆત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમધનો.” “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે;
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy