SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ એના મહયરિયાણુ-મહરિકા દેવી- અવરાઈ-પશ્ચિમમાં અણિઆહિવઈ-સેનાધિપતિચકહ-ચારનાં ઓનાં પઉમા-કમળો સત્તડું-સાતનાં અર્થ –બીજા વલયમાં મૂળ કમળથી પૂર્વ દિશામાં ચાર મહત્તરિકાના ચાર કમળો છે, પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિના સાત કમળો છે. કરો વાયગ્લાઈસુતિસુસુરિસામણસુરાણ ચઉસહસ પઉમા; અદસબારસહસા, અગેઆઈસુ તિપરિસાણં. ૪૩ વાયવ્હાઇસુ-વાયવ્યાદિક દિશા- સામણસુરાણ-સામાનિક દેવનાં તિસુ-ત્રણ દિશાઓમાં [ઓમાં | અગે આઇસુ-અગ્નિ આદિ દિશાસુર-દેવીના | | તિપરિયાણું-ત્રણ પર્ષદાના[ઓમાં ' અર્થ:--વાયવ્ય વિગેરે એટલે વાયવ્ય, ઉત્તર અને ઈશાન એ ત્રણ દિશાને વિષે દેવી સંબંધી સામાનિક દેના કુલ ચાર હજાર કમળે છે. અગ્નિ આદિક એટલે અગ્નિ, દક્ષિણ અને નૈત એ ત્રણ દિશામાં બાહ્ય, મધ્ય અને અત્યંતર એ ત્રણ પર્ષદાના અનુક્રમે આઠ હજાર, દશ હજાર અને બાર હજાર કમળે છે ૪૩ ઈઅબીઅપરિકખે, તઈએ ચઉસુવિદિસાસુ દેવીણું; ચઉ ચાઉમસહસ્સા, સેલસસહસાડડયરખાણ.૪૪ ઇઅ–એ તએ-ત્રીજા વલયમાં બીએ–બીજે સેલસસહસ-સોળ હજાર પરિકખે-પરિક્ષેપ, વય | આયરકખાણ-આત્મ રક્ષકનાં
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy