SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ દસ જોઅણુ વિકખ ભે, ખીઆએ મેહુલાઇ પયરમિમ, લખા ચઉવીસ સયા, સિટ્ઠા દસ કલાક અ. ૪ અવૈતાઢયની બીજી મેખળા દશ યોજનના વિસ્તા ની છે. તેનુ પ્રતર મા પ્રમાણે છે—એક લાખ, ચેવીસ સેા ને એકસઠ ( ૧૦૨૪૬૧ ) ચેાજન ઉપર દેશ કળા. ૪ અટ્ટે સયા અડસી, સહસા અત્તીસ તીસ લકખા ચ; કુલ બાર વિકલિઞારસ, ઉત્તરભરતદ્વપયરમિમ, ૫ અ—ત્રીશ લાખ, ખત્રીશ હજાર, આઠ સે। તે અઠયાશી ચેાજન, ઉપર ખાર કળા અને અગ્યાર ત્રિકળા, આટલું. ઉત્તર ભરતાનુ પ્રતર છે. ૫ દે। કાડિ ચઉદ લકખા, સહેસા છપ્પન્ન વસય ઇગસચરા; મદ્રે કલા દસ વિકલા, પયરમિમ' ચુલહિમવતે, ૬ અથ—એ કરોડ, ચૌદ લાખ, છપ્પન હજાર, નવ સે ને ઇકતેર ચેાજન, ઉપર આઠ કળા અને દેશ વિકળા એટલુ ક્ષુલ્લ હિમવંત પર્યંતનુ પ્રતર છે. ૬ હેમવએ છક્કોડી, મવત્તરિ લકખ સહસ તેવણા; પશુચાલ સય' પરેશ, પાંચ કલા અને વિકલા ૨.૭ અ --હૈમવત ક્ષેત્રનું પ્રતર છ કરોડ, એતેર લાખ, ત્રેપન હજાર, એક સો ને પીસ્તાળીશ ચેજન, ઉપર પાંચ કળા અને આઠે વિકળા છે. ૭
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy