________________
૨૪૧
જીવાદિકની સંગ્રહ ગાથાઓ. અહીં જીવાદિકના સંગ્રહની ગાથાઓ આ પ્રમાણે છે. પ્રથમ જીવા કહે છે – જે અણુસહસ્સણવર્ગ, સત્તવ સયા હવંતિ અયાલા; બારસ કલા ૨ સકલા, દાહિણભરેહવાઓ. ૧
અર્થ–નવ હજાર, સાત સે અડતાળીશ એજન અને ઉપર સંપૂર્ણ બાર કળા આટલી દક્ષિણ ભરતાર્ધની
છવા છે. ૧ દસ ચેવ સહસ્સાઈ, જીવા સત્ત ય સયાઈ વીસાઈ, બારસ ય કલા ઊણા, અગિરિરસ વિણેઆ. ૨
અર્થ-દશ હજાર સાત સે ને વીશ એજન ઉપર કઈક ઓછી બાર કા આટલી વૈતાઢય પર્વતની છવા જાણવી ૨ ચઉદસ ય સહસ્સાઈ, સયાઈ ચત્તારિ એગસરાઈ ભરહડધુત્તરજીવા, છચ્ચ કલા ઊણિઆ કિંચિ. ૩ ' અર્થ–ચૌદ હજાર, ચારસે ને ઈકોતેર જન તથા કાંઈક ઓછી છ કળા, આટલી ઉત્તર ભરતાર્ધની જીવા છે. ૩ ચઉવીસ સરસાઈ, ણવ ચ સએ અણુણ બત્તીસે, ચુક્ષહિમવંતજીવા, આયામેણું કલદ્ધ ચ. ૪
અર્થ–ચવીશ હજાર, નવ સે ને બત્રીશ પેજન તથા ઉપર અર્ધ કળા આટલી ક્ષુલ્લહિમવંત પર્વતની જીવા લાંબી છે. ૪
ઈક આછી રાઈ, જીવ
લઇ ચ