SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સમુદ્રોનાં નામે કહે છે – પદ્ધમે લવણે બીએ, કાલેઅહિ એસએસ સવ્વસુ દિવસમ નામયા જા, સયંભૂરમણદહી ચરમ. ૧૦ પઢમે-પહેલે લવણો-લવણસમુદ્ર બીએ-બીજે કાલે અહિ-કાલોદધિ એસએસ-બાકીના સન્વેસુ-સર્વને વિષે દીવસમ-દ્વીપ સમાન નામયા-નામવાળા જાયાવત્, સુધી સયંભૂરમણોદહી-સ્વયંભૂર મણ સમુદ્ર ચરમ-છેલ્લે અર્થ -પહેલા જ બૂદ્વિીપને ફરતે લવણ સમુદ્ર છે. બીજા દ્વીપ ફરતે કાળે દધી સમુદ્ર છે, બાકીના સર્વ દ્વીપોની ફરતા દ્વીપ સમાન નામવાળા સમુદ્રો છે, યાવત્ છેલ્લે સ્વયંભૂરમણ નામે સમુદ્ર છે. ૧૦ વિવેચનઃ-ફક્ત પ્રથમના બે દ્વીપને ફરતા જે બે સમુદ્ર કહ્યા તે જ બે સમુદ્ર દ્વીપથી જુદા નામવાળા છે, બાકીના બધા સમુદ્રોનાં નામ દ્વીપ પ્રમાણે જ જાણવાં. ૧૦. સમુદ્રના પાણીને સવાદ જણાવે છે – બીએ તઈઓ ચરમે, ઉદબરસા પઢમ ચઉલ્થ પંચમગા; છ વિ સવારસા, ઈખુરસા સે જલનિહિણે. ૧૧
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy