________________
૧૬,
હોવાથી નાનું છે અને તારાઓની સંખ્યા ઘણું મોટી છે તેથી કેટલાક આચાર્યો કહે છે કે –આ કેટકેટી - સંજ્ઞાંતર એટલે કેટકેટિ એ કઈ જૂદી જ સંજ્ઞા છે. કોડને કોડે ગુણવાથી કેટકેટી થાય છે. આટલી સંખ્યાના તારાના વિમાને જબૂદ્વીપ ઉપર માઈ શકે નહિ, તેથી તેના સમાધાનમાં અહીં સંજ્ઞાનર એટલે ઉપર પ્રમાણેની કટાકેટી નહિ પરંતુ બીજી કઈ સંજ્ઞા જાણવી એમ કેટલાક આચાર્યો કહે છે. અથવા કેટલાક આચાર્ય કહે છે કે તારાઓના વિમાનેને ઉત્સધાંગુલે માપવા, તેમ કરવાથી આ સંખ્યા સમાઈ શકે છે. પર્વતાદિ શાશ્વતા પદાર્થો પ્રમાણાંગુલે માપવાના કહ્યા છે. તેથી તારાના વિમાને પ્રમાણગુલે માપીએ તે જંબુદ્વીપ ઉપર માઈ શકે નહિ માટે ઉત્સંધાંગુલે માપીએ તે માઈ શકે. તેથી આનું રહસ્ય તત્વજ્ઞાની જાણે. ૧૭૯
હવે હાદિકની સંખ્યા જાણવા માટે કરણ બતાવે છે – ગહરિફખતારગાણું, સંખે સિસંખસંગનું કાઉં, ઈચ્છિયદીવુદહિંમિ ય, ગાઈમાણું વિઆણે. ૧૮૦ ગહગ્રહ
ઇચ્છિઅઈચ્છેલા રિખનક્ષત્ર
દીવુદહિશ્મિ-પ સમુદ્રમાં સંબં–સંખ્યાને
ગહાઈમાણુ-ગ્રહાદિકનું પ્રમાણ સસિસંબં-ચંદ્રની સંખ્યા. |
વિઆણેહ-જાણે સંગુણુ કાઉં-ગુણાકાર કરીને |
અર્થ:–ગ્રહ, નક્ષત્રો અને તારાઓની સંખ્યાને