SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાવકવૃતદીપિકા ] ૬૩૧ પાકું એવું શાક વિગેરે અચિત્ત માનીને ખાય, ૫ તુચ્છેષધિ ભક્ષણ એટલે જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું વધારે હોય તેવી વસ્તુ ખાવી. વળી આ વ્રતમાં ૧૫ કમદાન સંબંધી ૧૫ અતીચાર લેવાથી કુલ ૨૦ અતીચાર થાય છે, તેમાં ૧૫ કર્માદાનનાં નામ તથા ટુંક સમજણ આ પ્રમાણે – ૧ અંગારકર્મ–કુંભાર, ભાડભુંજા વગેરેનાં અગ્નિ સંબંધી કામ તથા ચુનો, ઈટ નળીયાં વગેરેના વેપાર. ૨ વનકર્મ–વનસ્પતિ સંબંધી એટલે લીલાં શાક, પાંદડાં વગેરેને વેપાર. ૩ સાડીક–ગાડા, હળ વગેરે તૈયાર કરવાં, તેને વેપાર, ૪ ભાડાકર્મ-ગાડી, ઘોડા, ઉંટ, વગેરે ભાડે આપવાને વેપાર. ૫ સ્ફટિક કર્મ-કુવા, વાવ, તળાવ વગેરે દવાં, દાવવાં. ૬ દંતવાણિજ્ય-હાથી દાંત વગેરેને વેપાર. ૭ લમ્બવાણિજ્ય-લાખ તથા ગુંદર વગેરેને વેપાર. ૮ રસ વાણિજ્ય-ઘી તેલ વગેરે રસને વેપાર. ૯ કેશ વાણિજ્ય-પશુ પંખી વગેરેને ઉન પિછાને તથા ગુલામીને વેપાર.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy