SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાવāતદીપિકા ] ६२७ ૩ ક્ષેત્રને એટલે ખેતર વગેરે અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરવો. ૪ વાસ્તુ એટલે ઘર હાટ અમુક પ્રમાણમાં રાખવાને નિયમ કરે. પ રૂષ્ય એટલે રૂપાનાં ઘરેણુ વગેરે અમુક પ્રમાણમાં રાખવાનો નિયમ કરે. ૬ સોનાના દાગીના રાખવામાં નિયમ કરે. ૭ તાંબા પિત્તળ વગેરે ઘર સામાન તથા ફરનીચર વગેરેમાં નિયમ કર. ૮ નોકર ચાકર રાખવામાં સંખ્યાનો નિયમ કર. ૯ ગાય, ભેંસ, ઘડા વગેરે રાખવામાં સંખ્યાને નિયમ કરે. આ વ્રતના પાંચ અતીચાર-૧ નિયમ ઉપરાંત ધન ધાન્ય થાય તે સ્ત્રી પુત્રાદિકનાં ઠરાવી પ્રમાણુ ઉપરાંત રાખે. ૨ ખેતર ઘર વગેરે નિયમથી વધારે રાખે અથવા એક બીજા સાથે ભેળવીને સંખ્યા સરખી કરે. ૩ રૂપું તથા સનું વગેરે પ્રમાણથી અધિક રાખે ૪ કુપિત એટલે ઘર વાખરો નિયમ ઉપરાંત રાખે. ૫ નેકર, ચાકર, ઢેર વગેરે પ્રમાણ ઉપરાંત રાખે. પરિગ્રહ પરિમાણ વ્રતનું ફળ-અહીં સંતોષમય જીવન બનવાથી નિરાંતે ધર્મારાધન થઈ શકે. સુખમય જીવન ગુજારી શકાય. પરલેકમાં સ્વર્ગાદિના સુખ મળે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy