________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૧
કરવામાં આવે તે જ પૂર્ણ ફળદાયક થાય છે એટલુ ધ્યાનમાં રાખવુ.
એ પ્રમાણે ટૂંકામાં તપની બીના જણાવીને હવે વીસસ્થાનક તપને અંગે જણાવીએ છીએ.
સામાચારી પ્રકરણ, તા રત્ન મહેાદધિ વિગેરે ઘણાં ગ્રંથામાં વિવિધ પ્રકારના તપના ભેદે જણાવ્યા છે. તેમાં જિન નામ કર્મના નિકાચિત બંધ આ તપની સાધનાથી થઈ શકે છે. વમાન ચાવીશીના પ્રભુ શ્રી ઋષભદેવે અને શાસનાધીશ પ્રભુ શ્રી મહાવીર દેવે વીસે સ્થાનકાની સાધના કરી હતી. વચલા આવીશ તીર્થંકર દેવાએ આછા વધતા ( એક એ ત્રણ વિગેરે ) સ્થાનકાની સાધના કરી હતી. હાલ પણ ઘણાં પુણ્યશાલી જીવા યથાશક્તિ વિધિ પૂર્વક વીસે પદ્મની આરાધના કરે છે. તે વીસે પદ્માનાં નામ તથા સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવુ
૧ શ્રી અરિહંત પદ, ૨ શ્રી સિદ્ધ પ૬,૩ શ્રી પ્રવચન પ૬, ૪ શ્રી આચાર્ય પદ્મ, ૫ શ્રી સ્થવિર પ૪, ૬ શ્રી ઉપાધ્યાય પ૬, ૭ શ્રી સાધુ પત્ન, ૮ શ્રી જ્ઞાન પદ્મ, ૯ શ્રી દન પ૪, ૧૦ શ્રી વિનય પ૬, ૧૧ શ્રી ચારિત્ર પ૪, ૧૨ શ્રી બ્રહ્મચર્ય પ૪, ૧૩ શ્રી ક્રિયા પ૪, ૧૪ શ્રી તપ પ૪, ૧૫ શ્રી ગૌતમ પદ, ૧૬ શ્રી જિન પ૪, ૧૭ શ્રી સંયમ ૫૬, ૧૮ શ્રી અભિનવ જ્ઞાન પ૬, ૧૯ શ્રી શ્રુત પદ, ૨૦ શ્રી તીર્થ પદ.
૧ શ્રી અરિહત પદ– અરિ ’ એટલે રાગ દ્વેષાદિક જે