SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] ૪૯ ણુના પ્રાણ જાય છે, તે વાતને લક્ષ્યમાં રાખીને જ તે મુનિ માન ધારણ કરે છે. વિશેષ મીના ઉપદેશ પ્રાસાદમાં જણાવી છે. આનુ રહસ્ય એ છે કે જે વચન બાલવાથી કાઇના જાન જતા હાય, તેા તે વચન સાચું હોય છતાં ખે!લાય જ નહિ. શ્રી શાંતિનાથ પ્રભુના સમયમાં થયેલા હરિશ્ચંદ્ર રાજાએ કૈવલ સત્યની જ ખાતર કેવા કેવા વિકટ દુ:ખેા ભાગવ્યા છે? આવા દુઃખના પ્રસંગે પણ સત્યને જાળવનારા તે રાજાની વિશેષ મીના તેના ચરિત્રમાંથી જાગુવી. આ વાતને લક્ષ્યમાં રાખીને ભન્ય જીવાએ સાચુ ખેલવાની ટેવ પાડવી જોઇએ. અને સત્ય વચન ખેલવા સિવાયના ખીજા પણુ સદ્ગુણ્ણાની સેવના કરીને સિદ્ધ સ્વરૂપને મેળવવું. એ જ ખરૂ કન્ય છે. ૧૦૧ અવતરણ—હુવે કવિ આ છેલ્લા શ્લેાકમાં પેાતાના પરિચય (આળખાણુ) આપીને આ ગ્રંથને પૂરા કરે છે- ક્ હ ૧ ર सिक्तः श्रीजिनवल्लभस्य सुगुरोः शान्तोपदेशामृतैः । ૬ રે ७ ૧ श्रीमन्नागपुरे चकार सदनं श्रीनेमिनाथस्य यः ॥ ૧૧ ૧૨ ૧૩ ૧૦ ૧૪ ૧૫ श्रेष्ठिश्रीधनदेव इत्यभिधया ख्यातश्च तस्यांगजः । ૧૮ ૧૯ ૧૧ ૧૭ पद्मानंदशतं व्यधत्त सुधियामानंदसंपत्तये ॥ १०२ ॥ વિત્ત સિંચાયેલા શ્રીઝિનવષ્ટમસ્ય=શ્રી જિન વલ્લભ નામના સુનુì:=ઉત્તમ ગુરૂ મહારાજના શાન્ત=શાન્તિવાળા ૩પ-ઉપદેશ રૂપી
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy