SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ [ શ્રી વિજય પદ્મસૂરિકૃતઅને મહા સુખવાળા દેવે પણ મનુષ્ય ભવની જ ચાહના શા માટે રાખે? આ પ્રમાણે નિર્મલ-સંપૂર્ણ ધર્મારાધન કરવાની અપેક્ષાએ જ મનુષ્ય જીવન બહુ જ કિંમતી ગણાય છે. આ પ્રસંગે ધનને મેહ છોડનાર દશાર્ણભદ્રનું, અને ધનને તીવ્ર મોહ રાખનાર મમ્મણ શેઠનું દષ્ટાંત વિચારીને ભવ્ય જીવેએ ધન વિગેરેમાં મેહ ન રાખતાં માનવ જીવનને દશાર્ણભદ્રની માફક નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરીને સફલ કરવું. આ કનું રહસ્ય છે. ઉપર જણાવેલા બે દષ્ટાંતે ઉપદેશ પ્રાસાદ વિગેરેમાં વિસ્તારથી જણાવ્યા છે. ૮૬ અવતરણ–હવે કવિ આ લેકમાં કઈ વૈરાગ્યવંત જીવ સદ્દગુરૂ મહારાજના પસાયે શાંત રસને પામીને ક્રોધાદિ કષાયોને પિતાના હૃદયમાંથી ચાલ્યા જવાનું કઈ રીતે કહે છે? તે વાત જણાવે છે – ૮ ૯ ૧૪ ૧૨ ૧૩ ૧૦ ૧૧ बंधो ! क्रोध विधेहि किंचिदपरं, स्वस्याधिवासास्पदं । ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૦ ૨૧ ફેંક भ्रातर्मान ! भवानपि प्रचलतु त्वं देवि माये व्रज ॥ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૯ ૨૮ ૬ इंहो लोभ सखे ! यथाभिलषितं गच्छ द्रुतं वश्यतां ॥ ૭ ૨ ૨ ૧ ૩ ૪ नीतः शान्तरसस्य संप्रति लसद्वाचा गुरूणामहम् ॥८७॥
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy