SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ . સંયમસિદ્ધમંત્રવિધિના=સયમરૂપી સિદ્ધ મંત્ર (વિધિપૂર્વક ઘણી વાર સાધેલા મંત્ર )ના સાધનવર્ડ (ગણુવાવ). ચે=જે ચેાગીઓએ. મૌજામન્વ=મેટા (ધણા ટાઇમથી વળગેલા) કામ (વિષયવાસના) રૂપી તાવ. તાન્=તેઓને. [ શ્રી વિજયપદ્મસૂરિકૃત मौक्षक सुखानुषंग रसिकान् = મેાક્ષના અદ્વિતીય (નિરૂપમ) સુખને મેળવવામાં અધિક રસ-ઈચ્છાવાળા ( ખંતથી પ્રયત્નશીલ ) એવા તે. વામદે=વંદના કરીએ છીએ. યોનિઃ=સમ્યગ્દર્શનાદિ મેાક્ષમા ને સાધનારા ચેાગીઓને. વધતા વિવેક સ્વરૂપ વ શીઘ્ર તાડયા જેમણે, ક્રોધ આદિ કષાય રૂપી પવતા નિશ્ચલ મને; ઝાડ કાપે જિમ કુહાડા તેમ મમતા ઝાડને, ચાગ સેવન રૂપ કુહાડે કાપી નાંખ્યુ જેમણે, ૫ જિમ તાવ ઉતરે મંત્રથી તિમ કામ રૂપી તાવને, ચારિત્ર રૂપ સિદ્ધ મંત્રથી ઝટપટ ઉતાર્યાં જેમણે; તે મેાક્ષના સુખ પામવાને મહુ રસિક ચાગિજના, તેમને વંદન અમે કરીએ હરખ ધારી ણા. દેહ જાદા જીવ જાદા એહુવી સમજણ ખરી, એધ કાર્યકાર્ય ના વ્યાખ્યા વિવેક તણી ભલી; આ વિવેકે ભવ્ય જીવા ચઉ કષાયેા ઢાલતા, તિણ વતુલ્ય વિવેક તિમ ગિરિસમ કષાયા બોલતા. ૭
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy