SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] ભાગ્ય અનુકૂલ જ્યાં સુધી કાર્યો બને છે ત્યાં સુધી, સૂર્ય કિરણ ઘે પ્રકાશ કુબેર ધનપતિ ત્યાં સુધી; શશિ મુખી ઘરનાર પણ સારી જ લાગે ત્યાં સુધી, પૃથવી ગમે પર વેણ સારા લાગતા પણ ત્યાં સુધી. ૨૪ સદ્ધર્મમાં સત્કર્મમાં ઉદ્યમ કરીએ ત્યાં સુધી; મિત્ર કરનારા મદદ શુભ મેળવાએ ત્યાં સુધી; ભાગ્ય હવે પાંસરું તે સર્વ હવે પાંસરું, ભાગ્ય પલ્ટાતાજ સીધું કાર્ય હવે આકરૂં ૨૪૧ અક્ષરાર્થ-જ્યાં સુધી શક્તિશાળી ભાગ્યની અનુકૂળતા સારી રીતે (પુણ્યદયવાળી) અત્યન્ત ચળકતી હોય છે ત્યાં સુધી જ સૂર્યનાં કિરણે (જગતના પદાર્થોની ઉપર) પ્રકાશ કરનારાં હોય છે, અને ત્યાં સુધી કૂબેર પણ ધનવાન ગણાય. છે, ત્યાં સુધી જ પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સ્ત્રી હાલી, લાગે છે, ત્યાં સુધી જ પૃથ્વી વહાલી લાગે છે, તથા ત્યાં સુધી જ વાણું મધુરતાવાળી મનહર લાગે છે, ત્યાં સુધી જ શુભ ધર્મની સાધના કરવામાં સારે ઉદ્યમ થઈ શકે છે, [અથવા સુંદર ધર્મમાં ઉદ્યમ થાય છે], ત્યાં સુધી જ સત્કાર્યો કરવામાં સાવધાનપણું રહે છે, અને ત્યાં સુધી જ સારા મિત્ર અને સારા મદદમાર મલી શકે છે [અને દૈવ પ્રતિકૂળ હોય તે એ બધું અપ્રિય (અળખામણું) લાગે છે. 1 ૬૪ સ્પષ્ટાર્થ—જે પુરૂષે પૂર્વ ભવમાં દેવ ગુરૂ ધર્મની.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy