SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ] માયા=માયા રૂપી ગુબતહે–વેલડીએના ગુચ્છાઆમાં મદે=આશ્રય' છે કે, નિવાનવી નિ...દારૂપી નદીના સંજ્જી=પાસેના સાંકડા ભાગમાં, ખીણમાં મોદાત્ર=માહરૂપી વાધના માતુ =ભયથી વ્યાકુળ થયેલ, ગભરાયલુ વ=રિણની માફક, ભગવત સંતા=સંસાર રૂપી છો=ભય કર ઘટવીમધ્યે અટવીમાં, જંગલમાં ધાતિઢાડે છે 4=દેખ, જો સવતાં બહુ જલ્દી, ૫૧ ઝપાટાબંધ હ્રષ્ટ=ખેદની વાત છે કે મટીય=માર' મન=મન, ચિત્ત હે મિત્ર ! માઠુ સ્વરૂપ વાઘે ભીત ચિત્ત હરિણ પરે, અજ્ઞાન રૂપ પર્યંત તટે ક્યારેક રતિ ખાડે ફરે; કાઇ વખતે કપટ વલી ગુચ્છ માંહે દાડતું, નિદા નદીની ખીણમાંહે કાઇ વખતે દાડતું. ૨૧૪ એમ ભય રૂપ ધોર અટવી ચાર દિશિએ દાડતું, આ વાત કેવી ખેદની સ્થિરતા ન ક્યારે પામતું; મન થાય થિર શુભ હેતુના આલ અને પ્રભુ ઈમ કહે, સચમાદિક સાધનારા પરમ શાંતિમાં રહે. ૨૧૫ અક્ષરા--ડે મિત્ર ! માહરૂપી વાઘથી ભય પામેલું આ મ્હારૂં મન હરણની માફક કાઇ વાર તા અજ્ઞાન રૂપી
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy