SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પછાથ સહિત વૈરાગ્યશતક] કેદમાં પૂરાયેલાને રાજસેવક કનડતા, સંસાર રૂપી કેદખાનું ચાર ભવિજન દીસતા; મિથ્યાત્વ ભૂપના સેવકો છે વિવિધ ગતિઓ જેમની, જેઓ ભયંકર લાગતા હલકી જ વૃત્તિ જેમની. ૧૮૮ તેઓ મને અથડાવતા ચાર ગતિમાં અતિશયે, માર મારે વિવિધ રીતે ભ્રમ સ્વરૂપી મુદગરે; હે જીવ! માયા મેહ રૂપી બેડીમાંહી તું પડ્યું, કેદી સમી તારી સ્થિતિ ચારિત્ર ધન ભૂલી ગયો. ૧૮૯ ધન વિના કેદી છટે ના ચરણ ધન વિણ ભવિજન, ભવ કેદખાનાથી છટે ના એ વિચારે ધન્યના; ચારિત્ર વિણ મુજ મુક્તિ હવે કેમ એહ વિચારણા, સત્ય ક્ષણ ભૂલનારની નિત ચેતીએ હે ભવિજના.૧૯ અક્ષરાઈ–ઉન્મત્ત એવા મિથ્યાત્વ રૂપ સિપાઈઓ એ જૂદી જૂદી ગતિઓ વડે ગતિઓમાં ચલાવે અને અત્યંત ઉગ્ર બ્રમણું રૂપી મગરોના મારથી મૂછ પામેલે, અને આ સંસાર રૂપી કેદખાનામાં માયા રૂપી બેડીઓ વડે ચેરની માફક કેદમાં પૂરાયેલે હું સવૃત્ત-ચારિત્ર રૂપી ધન વિના હવે જલ્દી કેવી રીતે મુક્ત થઈશ (છૂટો થઈશ.) ૩૯ સ્પષ્ટાર્થ–આ લેકમાં ગ્રન્થકાર કવિને એમ સ્પષ્ટ જણાવવું છે કે કેઈ પણ જીવને ચારિત્ર સિવાય મેક્ષ છે જ નહિ, અને કવિ પિતાને એ શુદ્ધ આશય બીજા કોઈ
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy