SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ [ શ્રી વિજયપધસૂરિતઅવતરણ–ઉપર કહેલા લેકના ભાવાર્થ પ્રમાણે વિચારતાં કાળ ખરેખર સર્વને ભક્ષણ કરનાર છે તે વાત કવિ આ લેકમાં જણાવે છે – भक्षी कृतान्तोऽयं, सत्यं लोके निगद्यते । ૯ ૧૦ ૮ ૧૧ ૭ ૧૨ रामदेवादयो धीराः, सर्वे क्वाप्यन्यथा गताः ॥३८॥ સમક્ષી=સવને ખાઈ જનાર | રામદેવ શ્રીરામચન્દ્ર વગેરે તાન્તઃ=કાળ ધીરા-ધીર પુરૂષો સર્વે-સર્વ વાં એ વાત સાચી છે કે થવ પિકયાંય પણ રોલેકમાં, દુનિયામાં અન્યથા નહિતર નિયત્તેિ કહેવાય છે તો ચાલ્યા ગયા રામચંદ્રાદિક ગયા કયાં? તેહ ખુબ વિચારતા, સર્વને ખાનાર છે આ કાળ ઇમ સે બોલતા; નિયમથી તે સત્ય છે જન્મેલ મરવાને ખરે, હે ભવ્ય છે? જેહથી તિમ ના બને તેવું કરો. ૧૮૭ અક્ષરાર્થ–લેમાં કહેવાય છેઆ કાળ સર્વભક્ષી (સર્વને ખાઈ જનાર) છે, એ વાત સત્ય છે, કારણ કે જે એમ ન હોય તે શ્રી રામચન્દ્ર વગેરે જેવા મહાવીર પુરૂષ જગતમાંથી કયાં અલેપ થઈ ગયા? (ખરેખર કાળે એ ધીર પુરૂષનું ભક્ષણ કર્યું) ૩૮
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy