SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળબ્લોક હરિગીતછદ પૃષ્ઠ વિષય ૨૩ ૧૨૨-૧૨૪ ૧૪૧-૧૪૪ જે પુરૂષનું મન શુદ્ધ ધ્યાન રૂપી મહા સાયણમાં લીન થયું છે તેને અનેક પ્રકારના હાવભાવથી લલચાવવાનો પ્રયત્ન કરતી સ્ત્રી પ્રત્યે આક્ષેપ કરે છે. ૧૨૫-૧૨૭ ૧૪૪–૧૪૬ ચારિત્ર રૂપી વૃક્ષ મેક્ષફલ કેવી રીતે આપે તે સમજાવે છે. ૧૨૮-૧૩૨ ૧૪૬-૧૪૯ જેણે મિથ્યાત્વ રૂપી હાથીને વશ કર્યો તેણે જગતને વશ કર્યું તે જણાવે છે. ૨૬ ૧૩૩-૧૩૫ ૧૪૯-૧૫૩ અનેક કલામાં કુશળ પુરૂષો તે ઘણું હોય છે પરંતુ શત્રુ અને મિત્ર બંને તરફ સમભાવ રાખનાર તે વિરલા જ હોય છે તે સમજાવે છે. ૧૩૬-૧૩૯ ૧૫૩–૧૫૬ આ કલિકાલ કયા પુરૂષને નુક સાન કરી શકતું નથી તે જણાવે છે. ૨૮ ૧૪૦–૧૪૩ ૧૫૬-૧૬૦ કેવા પ્રકારના પુરૂષોથી પૃથ્વી બહુરત્ના ગણાય છે તે કહે છે. ૨૯ ૧૪૪–૧૪૭ ૧૬૦-૧૬૪ મનુષ્યને મૃત્યુ ન હોય તે જ . સુખનાં સાધને આનંદ માટે થાય તે સમજાવે છે.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy