SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ [ શ્રી વિજયપધસૂરિતમીઠી પ્રેમ ભરી વાણી બેલે વિગેરે અનેક નખરાં કરે, પરંતુ નિર્મળ ધ્યાની આત્માઓ તે તરફ ફસાતા જ નથી. લગાર પણ તેમાં ધ્યાન દેતા જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્મોહી જીવો આત્મહિત કરવા તરફ વિશેષ લક્ષ્ય રાખે છે. અને માને છે કે ધર્મથી ભષ્ટ થવાના કારણોથી બચવામાં જ એટલે તેથી દૂર રહેવામાં જ હારી છે. કામવાસના એ અનાદિ કાલના દુષ્ટ સંસ્કાર છે. તેના જ પાપે મારે ઘણું દૂખે ભેગવવા પડયા છે. આ દુર્લભ મનુષ્ય ભવાદિ સામગ્રી શીલાદિ ધર્મ સાધીને જ સફલ કરી શકાય છે. એ પ્રમાણે ભવ્ય જીએ નિર્વિકારી બનીને શીલભંગના નિકટ પ્રસંગે પણ શીલને ટકાવવું અને કુશીલાત્માને દયા ભાવ રાખીને શાંતિ અને પ્રેમ ભરેલા વચનેથી શીખામણ દઈને જરૂર સુધાર. એ આ કનું ખરૂં રહસ્ય છે. અવતરણ–ચારિત્ર રૂપી ઝાડ શ્રદ્ધા રૂપ જળના સિંચનથી મોક્ષ રૂપ ફળને આપે છે તે વાત જણાવે છેसज्ज्ञानमूलशाली, दर्शनशाखश्च येन वृत्ततरुः । श्रद्धाजलेन सिक्तो मुक्तिफलं तस्य स ददाति ॥ २४ ॥ શકશાન-નિર્મલાન રૂપી શ્રદ્ધાનરેન્દ્ર શ્રદ્ધા જળ વડે c=મૂળીયા વડે સિત =સિંચાયેલું, સિચ્યું, સિં. પાછી વાળું; શોભાયમાન ચન કરાયેલું, લીલુંછમ કરેલું વનરાશ્ચિ=અને સમ્યક્ત્વરૂપ મુહિંમેક્ષરૂપી ફળને શાખાવાળું તરચ=તેને (સિંચનારને) ચેન જેણે રાતે, ચારિત્ર રૂપ ઝાડ વૃત્ત =ચારિત્રરૂપી ઝાડ | વાતિ આપે છે ૮ ૭ ૧૦.
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy