________________
વિષય
મૂળશ્લેક હરિગીતઈદ પૃષ્ટ
૯ ૫૧-૫૬ ૫૭–૧૨
૧૦
પછ–૬૧
૬૨-૬૬
- ૬૨-૬૭
૧૨
૬૮-૭૩
૭૨-૭૬
જેમણે વિષય લીલાઓ ત્યજી છે તેવા વિવેક રૂપો પાટીયાવાળા મુનીશ્વરોને સ્ત્રીઓના કટાક્ષ રૂપી બાણે શું કરી શકે? તે સમજાવે છે. કામી પુરૂષની કામાતુર અવસ્થાની સ્થિતિ અને તેજ પુરષની વૈરાગ્ય અવસ્થાની સ્થિતિનું વર્ણન. જેમનું સર્વ અવસ્થામાં દુઃખી જીવન છે તેવા કામી પુરૂષોને ધિક્કાર આપે છે.
જે સ્ત્રીઓના દરેક અંગમાં અવગુણ રહેલ છે તેમના તરફ કામી પુરૂષોને વૈરાગ્ય થતો નથી તેથી ગ્રન્યકાર પિતાને ખેદ જણાવે છે. જેમના અંગે શિથીલ થયાં છે અને જેમની શક્તિ ક્ષીણ થઈ છે એવા વૃદ્ધો પણ સ્ત્રીનું ધ્યાન કરે છે તેવા વૃદ્ધોની જડતા પ્રત્યે આશ્ચર્ય જણાવે છે. ઘડપણ આવ્યા છતાં પણ પિતાનું મન ભાગોમાં દેડે છે તેવું જાણીને વૈરાગ્ય પામેલે તે ખેદ કરે છે.
૧૩
૦૪-૮૧
૭૭-૮૩
૧૪
૮૨-૮૬
૮૩-૮૮