________________
૧૧૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સુખ હોઇ શકે જ નહિ. યાદ રાખજો કે આ તમારી પતિત ભાવના જરૂર તમને નરકે લઇ જશે; સ સાવદ્ય (પાપ)ના ત્યાગ કર્યા પછી ફરી તેની ચાહના કરી શકાય જ નહિ. જેમ અગધન કુલના સર્પ મરી જાય એ બહેતર, પશુ વગેલુ ઝેર ચૂસે જ નહિ, તેમ તમારે પણ (તમે વમેલી એવી ) મને ચાહવી જ ન જોઇએ. કયા સમજી માણસ રતી ભાર રતિ સુખને માટે અમૂલ્ય માનવ ભવ હારી જાય. સમજવું જોઇએ કે આવા માનવ ભવની પ્રાપ્તિ વારંવાર થવી મુશ્કેલ છે. સ'સારી જીવા એમ માને છે કે અમને ભાગથી સુખ મળશે. પણ તેઓએ સમજવું જોઇએ કે ભાગના સેવનથી તા ભયંકર રાગની પીડા ભાગવવી પડે છે. રીબાઇ રીબાઇને બહુ જ ખૂરી હાલતે પરમ અસમાધિ મરણ થાય છે, ભવાંતરમાં પણ દુર્લભ એધિપણું થાય છે. માટે વગર વિચાર્યું કામ થાય જ નહિ. જે કામ કરવું તે બહુ વિચારીને જ કરવું, જેથી ભવિષ્યનું હિત જળવાય. હું તમને નમ્ર સૂચના કરૂં છું કે, તમે ગુરૂ મહારાજની પાસે જઇને નિર્માલ બનીને પરમ ઉલ્લાસથી સંયમની સાધના કરીને સ`સાર સમુદ્રને તરી જાવ. એમ કરવામાં તમારી અને મારી મનેની શૈાલા છે. આ પ્રમાણે નાગિલાના વચન સાંભળીને મુનિ ભવદેવ સ્થિર પરિણામી થયા ને ગુરૂની પાસે જઇને નિર્મલ સંગ્રમ સાધવા લાગ્યા. અંતિમ સમયે નિર્મલ સાધના કરીને તે મુનિ સૌધર્મ દેવ લાકના દેવતાઇ સુખ પામ્યા. ભવદત્ત મુનિના જીવ દેવતાઇ આયુષ્ય પૂરૂ થવાથી દેવ લેાકમાંથી ચવીને ૧ મહાવિદેહ ક્ષેત્રમાં પુડિરિકણી નામની નગરીમાં વ
૧–આની વિશેષ ખીનાં દેશના ચિંતામણિ ભાગ ૧ લાના