SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] દિતાંગાંડાઈ, ઘેલછા ચે=જે પુરૂષોએ ચૌરપિથૌવન વયમાં પણ ટંપષ્ટ રીતે, સાક્ષાત પૃથ્વી પૃથ્વી, જગત =આ ૧૧૩ સ્ટાઇf=સમગ્ર, સર્વ પણ તૈ=તે (પુરૂષ) કુતિમઃ પુણ્યશાળી છ વડે કરીને મ હું માનું છું કે પવિત્રી તા=પવિત્ર થયેલી છે. ભર વૈવને પણ જેમણે હિંસા વ્યસન કરૂણું ગુણે, દષ્ટ ભાષા સત્યથી ચોરી ધરી સંતોષને; શીલથી મૈથુન અમૂછી નિષ્પરિગ્રહતા ગુણે, જ્ઞાન વૈરાગ્યે તજ્યા ઈમ પાંચ પ્રણમું તેમને. ૧૧૧ પુણ્યવંતા તેમનાથી સર્વ પણ ધરણી બની, પાવના હું એમ માનું ભાવના આ કવિ તણી; મેટાં વતને સેવવાની ચાવને શુભ ભાવના, પુણ્યવંતાને જ પ્રકટે બહુ ગુલામો કામના. ૧૧૨ કૃષ્ણના લઘુ ભાઈ ગજસુકુમાલ ભર યાવન વયે, એક રાતે ચરણ સાધી કેવલી ઘાતી ક્ષયે; નાની વયેજ પ્રભાસ ગણધર શુદ્ધ સંયમ પાલતા, પ્રભુ વીરની ભક્તિ કરી સર્વજ્ઞ થઈ શિવ પામતા. ૧૧૩. કૃષ્ણ ભૂપ તણું સુતાઓ ખીલતી વન વયે, નેમિ પ્રભુના હાથ સાલ્વી થઈ ચરે પ્રવરાશયે;
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy