SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત બીજા લેાકે તેમના ગુણેાને વારવાર યાદ કરીને રૂદન ક છે. ને તેમને તે મરતી વખતે હર્ષના પાર હાતા નથી. કારણ કે અહીંની સ્થિતિ કરતાં ભવાંતરમાં તેમને બહુ જ સારી સ્થિતિ મળવાની છે. એમ તેએ ખાત્રી પૂર્વક માને છે. પાપી જીવેાને મરતી વખતે કરેલા પાપ કર્મના પ્રમાણુમાં હીનાધિક હાય વાય જરૂર છે. તેવું ધી જીવાને હાય જ નહિ. એમ સમજીને ભવ્ય જીવાએ શીલાદિ સદ્ગુણ મય સાત્ત્વિક જીવન જીવીને માનવ જન્મ સફલ કરવા. એમ વવામાં જ ખરૂં ડહાપણું જાળવ્યું કહી શકાય. ૧૧ અવતરણું:—ગ્રંથકાર કવિ સ્ત્રીઓના દરેક અંગમાં અવગુણુ રહ્યા છે તે પણ આ કામી જીવાને વૈરાગ્ય થતા નથી તે સંબંધી ખેદ દર્શાવે છે E नेत्रयोर्वक्रतां । ૮ ७ ૧૨ ૧૧ कौटिल्यं चिकुरेषु रागमधरे, मांद्यं गतिप्रक्रमे ॥ ૧૬ ૧૮ २ ૩ ૪ ૧ मध्ये स्वां कृशतां कुरंगकदृशो, ૧૦ ૫ રે ૧૪ ૧૩ ૧૫ ૧૭ काठिन्यं कुचमंडले तरलतामक्ष्णोर्निरीक्ष्य स्फुटं । મધ્યમધ્ય ભાગમાં સ્વાં=સ્ત્રીની પાતાની રાતાં=દુબ ળતાને, પાતળાપણાને દો=હરણું સરખાં નેત્ર વાળીની, સ્ત્રીની २० ૨૧ ૧૯ ર ૨૩ ૨૫ २४ वैराग्यं न भजंति मंदमतयः, कामातुरा ही नराः ॥१२॥ નેત્રયો:=ભવાં (તેણુ) ની અને આંખાની વતાં=વાંકાપણું જૌટિલ્યું=વાંકાશ વિવુ=વાળના સમૂહમાં
SR No.023104
Book TitleVairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1941
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy