SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ अर्हम् ॥ श्रीपार्श्वनाथाय नमः ॥ । सुयथविर - वीरभद्दायरिय - विरहओ । ॥ १ ॥ भत्त - पयन्नो ॥ 9 नमिऊण महाइस, महाणुभावं मुणि महावीरं । भणिमा भत्तपरिन्नं नियसरणट्टा परट्ठा य ॥ १ ॥ અર્થ :- મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંઢીને પાતાને તથા પરને શરણુ કરવાને અર્થે ભક્ત પરિજ્ઞા પયન્નો હું કહું છું. ૧ भवगहणभमणरीणा, लहंति निव्वुइसुहं जमल्लीणा । तं कप्पमकाणण - सुहयं जिणसासणं जय ॥२॥ 9 અર્થ :- સંસારરૂપી ગહન વનમાં ભમતા પીડાએલા જીવો જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખુ સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વતે છે. ર मणुयत्तं जिणवयणं च, दुल्लहं पाविऊण सप्पुरिसा । सासय सुहिकर सिएहि, नाणवसिएहिं हायव्वं ॥ ३॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy