________________
ચઉસરણ પયો
શરણ કરીને અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તારરૂપ બખ્તરે કરી શોભાયમાન શરીરવાળે (તે જીવ) આ રીતે કહે છે. ૪૧ पवरसुकरहिं पत्तं, पत्तेहिवि नवरि केहिवि न पत्तं । तं केवलिपन्नत्तं, धम्म सरणं पवनोऽहं ॥४२॥
અર્થ - અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલે, વળી કેટલાક પાત્ર (ભાગ્યવાળા) પુરૂષએ પણ નહિ પામેલે કેવળી ભગવાને પ્રરૂપેલે
તે ધર્મ હું શરણરૂપે અંગીકાર કરું છું. ૪૨ पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मो स मे सरणं ॥४३॥
અર્થ - જે ધર્મ પામી અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાનો સુખને મેળવ્યાં, પરંતુ મેક્ષરૂપ તે ધર્મ
પામેલાએજ મેળવ્યું તે ધર્મ મારે શરણ હે. ૪૩ નિસ્ટિમ-મે,
___ कय-सुह जम्मा खली-कय-अहम्मा । વમુહ-પરિણામ, સર ને ૩ નિળયાં રજા
અર્થ - મલીન કર્મને નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામને સુંદર જિન ધર્મ મને શરણ હે. ૪૪