SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર દશન જણાવતાં આનંદ થાય છે કે શ્રી સંઘમાં પ્રાચીન સાહિત્યના ઉદ્ધારની ખૂબ જરૂર છે અને તે જરૂરી ઉપયોગી અને તેવા સાહિત્યનું પ્રકાશન ચાલુ છે. આ પયજ્ઞા સંગ્રહ એ આરાધના માટે સુવણું અવસરનું કારણુ છે તેનું પ્રકાશન લ’ડન-ભક્તિ મંડળના સહયેાગથી જ્ઞાન દ્રવ્યની રકમથી હુઃ જયુભાઇ વીસરી દ્વારા પ્રગટ થાય છે જે શ્રી સંધમાં ઉપયાગી અને આરાધનાના ભાતા રૂપ બનશે. આ સહકાર માટે લંડન સત્સંગ મ`ડળના અને તે દરેક ભાઇ બહેનોના આભાર માનીએ છીએ. આવા શુભ કાર્ય માં સદા સહયોગ આપતા રહે તેવી શુભ ભાવના વ્યકત કરીએ છીએ. તા. ૧૧-૧૧-૮૬ શાક મારકેટ સામે, જામનગર (સૈારાષ્ટ્ર) વિ. મહેતા મગનલાલ ચત્રભુજ વ્યવસ્થાપક શ્રી હુ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy